Gujarat Police Bharti 2024: લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર, દોડ માત્ર હવે પાસ કરવાની જ રહેશે, તેના માર્કસ ગણવામાં નહીં આવે, વાંચો વિગતે
લોકરક્ષક (LRD) ભરતી માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવેથી શારીરિક કસોટીમાં દોડ ફક્ત નિયત સમયમાં …