SMC Clerk Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી 2024

SMC Clerk Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી 2024

SMC Clerk Recruitment 2024: સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 29/12/2023 ના રોજ સુરત મહાનગરપાલિકામાં વર્ગ-4 માં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ ત્રીજી શ્રેણીના ક્લાર્કની ભરતીમાં ફોર્મ ભરી અને નોકરી મેળવી શકે તે માટે ક્લાર્ક ભરતી 2024 નોટફિકેશન બહાર પાડી છે. આ ભરતીમાં સુરત મહાનગરપાલિકાના વર્ગ-4 માં નોકરી કરતાં કર્મચારી એપ્લાય કરી શકે છે.

SMC Clerk Recruitment 2024
SMC Clerk Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી 2024

SMC Clerk Recruitment 2024 Overview

ભરતી બોર્ડસુરત મહાનગર પાલિકા
જગ્યાનું નામક્લાર્ક શ્રેણી 3
કુલ જગ્યા146 જગ્યાઓ
અરજી કરવાની અંતિમ તારીખ15/01/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

SMC Clerk Recruitment 2024: પોસ્ટનું નામ

1ત્રીજી શ્રેણીના ક્લાર્ક

SMC Clerk Recruitment 2024: કુલ જગ્યાઓ

ત્રીજી શ્રેણીના ક્લાર્ક146 જગ્યાઓ

SMC Clerk Recruitment 2024: લાયકાત

  • કોઈપણ વિધાશાખાના સ્નાતક.
  • ઉમેદવારને ગુજરાતી ભાષા બોલતા, લખતા અને વાંચતાં આવડવું જોઈએ. તેમજ કોમ્પ્યુટર ઉપર ગુજરાતીમાં 30 શબ્દ ઝડપ પ્રતિ મિનિટથી ટાઈપ કરતાં આવડવું જોઈએ.
  • ઉમેદવારને અંગ્રેજી ભાષા બોલતા, લખતા અને વાંચતાં આવડવું જોઈએ તેમજ કોંપ્યુટર ઉપર અંગ્રેજીમાં 40 શબ્દ ઝડપ પ્રતિ મિનિટથી ટાઈપ કરતાં આવડવું જોઈએ.
  • વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને કોઈપણ એક ઓફિસ ઓટોમેશન સ્પુટ (જેવા કે એમ.એસ.ઓફિસ., લોટસ સ્માર્ટ સ્યુઈટ, સ્ટાર ઓફિસ) વિગેરેનો 01 વર્ષનો અનુભવ.
  • ઈન્ટરનેટ દ્વારા ઈમેલ, સર્ચ તેમજ બ્રાઉસીંગની જાણકારી તેમજ અનુભવીને અગ્રિમતા આપવામાં આવશે.

SMC Clerk Recruitment 2024: અરજી કરવાની રીત

સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરેલી અરજી જ સ્વીકારવામાં આવશે. અરજદારે જાહેરાતમાં દર્શાવ્યા તારીખ 29/12/2023 (સમય: સવારે 11:00 કલાક) થી તારીખ 15/01/2024 (સમય: રાત્રિના 11:00 કલાક) દરમ્યાન https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SMC Clerk Recruitment 2024: અગત્યની લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓClick Here
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here

સમય નિકાળીને આ પણ વાંચો

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment