RRB ALP Recruitment 2024: 10 પાસ (આઈટીઆઈ અને ડિપ્લોમા) વાળા માટે રેલ્વેમાં આવી મોટી ભરતી

RRB ALP Recruitment 2024: 10 પાસ (આઈટીઆઈ અને ડિપ્લોમા) વાળા માટે રેલ્વેમાં આવી મોટી ભરતી

RRB ALP Recruitment 2024: ભારતીય રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2024 ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ 5696 જગ્યાઓ માટે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી હતી.

Railway Recruitment Board (RRB) ALP Recruitment 2024
Railway Recruitment Board (RRB) ALP Recruitment 2024

RRB ALP Bharti 2024: તમે પણ સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છો અને તમે આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ છો તો આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતીની લાયકાતની માહિતી અને અન્ય તમામ માહિતી તમને નીચે મળી રહેશે જે ધ્યાનથી વાંચવી અને પછી ભરતીની નોટીફીકેશન જોઈ લેવી અને પછી જ ઓનલાઈન અરજી કરવી.

RRB ALP Recruitment 2024: ભારતીય રેલ્વે ભરતી 2024

ભરતી બોર્ડરેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાયલોટ
કુલ જગ્યાઓ5696 જગ્યાઓ
અરજી કરવાની તારીખ20/01/2024
અરજી કરવાની અંતિમ તારીખ19/02/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://indianrailways.gov.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

RRB ALP Recruitment 2024: મહત્વની તારીખો

RRB દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2024 માટે ઓનલાઈન અરજીની તારીખ જાહેર કરી દીધી છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને તે તારીખ 20 જાન્યુઆરી 2024 થી 19 ફેબ્રુઆરી 2024 સુધી માત્ર ઓનલાઈન અરજી દ્વારા જ અરજી કરી શકશે. પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તે ભરતી બોર્ડની જ ઓફિશિયલ વેબસાઈટ ઉપર જ જાહેર કરવામાં આવશે.

નોટિફિકેશન જાહેર થવાની તારીખ18th January 2024
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ20th January 2024
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ19th February 2024
ફી ભરવાની અંતિમ તારીખ19th February 2024

RRB ALP Recruitment 2024: કુલ જગ્યાઓ

RRB આસિસ્ટન્ટ લોકો પાયલોટ પોસ્ટ માટે, RRB એ કુલ 5696 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ઝોન વાઈસ આ ભરતીની જગ્યાઓની માહિતી નીચે આપવામાં આવી છે. કેટેગરી વાઈસ જગ્યાઓ માટે નીચે આપેલ ફોટામાં તમે જોઈ શકો છો.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
RRB ALP5696
RRB ALP Recruitment 2024 Zone Wise & Category Wise Vacancies List

RRB ALP Recruitment 2024: એપ્લિકેશન ફી

અરજી ફોર્મ ભરતી વખતે, ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન ચૂકવવી જરૂરી છે. બિન અનામત અને ઓબીસી કેટેગરી માટે, અરજી ફી રૂ. 500/- જ્યારે SC/ST/ભૂતપૂર્વ સૈનિક/PWDs/સ્ત્રી/ટ્રાંસજેન્ડર/લઘુમતી/આર્થિક રીતે પછાત વર્ગ માટે તે રૂ. 250/-.

નોંધ: SC/ST/ભૂતપૂર્વ સૈનિક/PWDs/સ્ત્રી/ટ્રાન્સજેન્ડર/લઘુમતી/આર્થિક રીતે પછાત વર્ગની કેટેગરીઝ માટેની ફી, પ્રથમ તબક્કામાં CBTમાં હાજર થવા પર, લાગુ પડતાં બેંક ચાર્જને બાદ કરીને પરત કરવામાં આવશે.

સમય નિકાળીને આ પણ વાંચજો

GRD Bharti 2024
22 January 2024 Holiday: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: કેન્દ્ર સરકારે જાહેર કરી અડધા દિવસની રજા, જાણો ગુજરાતમાં પણ જાહેર થશે રજા?
GSSSB Recruitment 2024 For Head Clerk, Junior Clerk And Other Posts
JMC Various Post Recruitment 2024
SMC Clerk Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી 2024

RRB ALP Recruitment 2024: વય મર્યાદા

1/7/2024 ના રોજ આસિસ્ટન્ટ લોકો પાઇલટની પોસ્ટ માટે લઘુત્તમ વય મર્યાદા 18 થી 30 વર્ષ છે. જો કે, વિવિધ કેટેગરીના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવી છે. જેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં તમને મળી જશે.

RRB ALP Recruitment 2024: શૈક્ષણિક લાયકાત

A) Matriculation/SSLC plus ITI from recognised institutions of NCVT/SCVT in the trades of Fitter, Electrician, Insrument Mechanic, Millwright / Maintenance (Radio & TV), Electronics Mechanic, Mechanic (Motor Vehicle), Wireman, Tractor Mechanic, Armature & Coil Winder, Mechanic (Diesel), Heat Engine, Turner, Machinist, Refrigeration & Air-Conditioning Mechanic.

Or

Matriculation / SSLC plus Course Completed Act Apprenticeship in the trades mentioned above

B) Matriculation / SSLC plus three years Diploma in Mechanical/Electrical/Electronics/Automobile Engineering

Or

Combination of various streams of these Engineering desciplines from a recognized institution in lieu of ITI.

Note: Degree in the Engineering desciplines as above will also be acceptable in lieu of Diploma in Engineering.

RRB ALP Recruitment 2024: પગાર ધોરણ

આસિસ્ટન્ટ લોકો પાયલોટના પદ માટે આખરે પસંદગી થયા પછી, ઉમેદવારો સરકારના પગાર સ્તર દ્વારા આકર્ષક પગાર પેકેજ માટે હકદાર બનશે. પગાર ઉપરાંત, ઉમેદવારોને સ્થાપિત નિયમો અનુસાર વિવિધ લાભો અને ભથ્થાં પ્રાપ્ત થશે. પસંદ કરેલ ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 2 ના લેવલ 2 મુજબ ચૂકવવામાં આવશે, જેનો પ્રારંભિક પગાર રૂ. 19,900 છે.

RRB ALP Recruitment 2024: મહત્વની લિંકસ

ઓનલાઈન અરજી કરોClick Here
ઓફિશિયલ નોટીફીકેશન વાંચોClick Here
હોમ પેજ ઉપર જાઓClick Here
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓClick Here
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment