Rojgaar Bharti Melo 2024: રોજગાર ભરતી મેળો 2024

Rojgaar Bharti Melo 2024: રોજગાર ભરતી મેળો 2024

Rojgaar Bharti Melo 2024: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર , જૂનાગઢ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2024. આ ભરતી મેળાનું આયોજન તારીખ 20,22 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

Rojgaar Bharti Melo 2023

Rojgaar Bharti Melo 2024

લેખનું નામરોજગાર ભરતી મેળો 2024
ભરતી મેળાનું સ્થળસુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ
ભરતી મેળાની તારીખ 20,22 ફેબ્રુઆરી 2024
ભરતી મેળાનો સમયસવારે 10:00 કલાક

Educational Qualifications

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

Selection Process

રોજગાર ભરતી મેળો 2024 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો .

ભરતી મેળાનું સ્થળ

રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, મહેસાણા

ભરતી મેળાની તારીખ અને સમય

તારીખ : 20,22 ફેબ્રુઆરી 2024, સમય: સવારે 10:00 કલાક

આ પણ વાંચો

ધોરણ 06 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 10,000 સ્કોલરશીપ, SBI બેંક સ્કોલરશીપ સ્કીમ 2023

HDFC બેંક દ્વારા કુલ 75,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે, જાણો ફોર્મ ભરવાની રીત, અહીથી વાંચો

સત્તાવાર જાહેરાતજૂનાગઢ સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ
Gujojas હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment