RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી 2024

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી 2024

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામા આવી છે. ઉમેદવારો તારીખ 21/12/2023 થી લઈને 10/01/2024 સુધી ઓનલાઈન અરજી https://www.rmc.gov.in/ ઉપર જઈને અરજી કરી શકે છે.

RMC Recruitment 2023 For Various Posts
RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્કથી માંડીને વિવિધ પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. સપૂર્ણ માહિતી માટે નીચે વાંચો અને પછી ઓનલાઈન અરજી કરો.

RMC Bharti 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીસ્ટમ એનાલીસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, વેટરનરી ઓફિસર, ગાર્ડન આસીસ્ટન્ટ, ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી), આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન, જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ), ફાયર ઓપરેટર (પુરૂષ) અને જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 219 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે.

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

Recruitment Organizationરાજકોટ મહાનગર પાલિકા
Post Nameવિવિધ જગ્યાઓ માટે ભરતી 2023
No. Of Vacancies219 જગ્યાઓ
Last Date To Apply10/01/2024
Application Modeઓનલાઈન
Official Websitehttps://www.rmc.gov.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

પોસ્ટનું નામ અને જગ્યાઓ

સીસ્ટમ એનાલીસ્ટ02
ગાર્ડન સુપરવાઈઝર02
વેટરનરી ઓફિસર01
ગાર્ડન આસીસ્ટન્ટ12
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)02
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન04
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ)04
ફાયર ઓપરેટર (પુરૂષ)64
જુનિયર ક્લાર્ક128
કુલ જગ્યાઓ219

વિવધ પોસ્ટ માટે વયમર્યાદા

સીસ્ટમ એનાલીસ્ટ18 to 35 years
ગાર્ડન સુપરવાઈઝર18 to 35 years
વેટરનરી ઓફિસર18 to 35 years
ગાર્ડન આસીસ્ટન્ટ18 to 35 years
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)18 to 35 years
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન18 to 35 years
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ)18 to 33 years
ફાયર ઓપરેટર (પુરૂષ)18 to 33 years
જુનિયર ક્લાર્ક18 to 35 years

લાયકાતની માહિતી અને નોટિફિકેશન વાંચો

અરજી ફી અંગે માહિતી

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.500/- (પાંચ સો પુરા) અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.250/-(બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે.

આ ભરતી માટેના ઉપયોગી લિંકસ

ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહિયાં ક્લિક કરો
હોમ પેજ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓClick Here
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here

સમય કાઢીને આ પણ વાંચો

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment