જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. સશસ્ત્ર સીમા બળ દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. SSB GD Constable Recruitment 2023 મિત્રો સશસ્ત્ર સીમા બળ ની આ ભરતી માટે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 20 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSB GD Constable Recruitment 2023
લેખ નું નામ | SSB Recruitment 2023 |
ભરતી બોર્ડ | સશસ્ત્ર સીમા બળ |
પોસ્ટ નું નામ | GD કોન્સ્ટેબલ |
ખાલી જગ્યા | 272 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 21 ઓકટોબર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 20 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.ssbrectt.gov.in |
Gujojas હોમ પેજ | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 20 નવેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
સશસ્ત્ર સીમા બળ SSB ની આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત મુજબ Constable GD (Sports Quota) ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
SSB GD Constable Recruitment 2023 માટે GD કોન્સ્ટેબલ સ્પોર્ટ્સ ક્વોટા ની કુલ 272 જગ્યાઓ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
મિત્રો, સશસ્ત્ર સીમા બળ ની GD કોન્સ્ટેબલ ની આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ અને સ્પોર્ટ્સ પર્સન હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
SSB GD Constable Recruitment 2023 માટે પગાર ધોરણ રૂપિયા 21,700 થી લઈને રૂપિયા 69,100 સુધી મળવાપાત્ર છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
સશસ્ત્ર સીમા બળ ની આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ ની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
- EWS – રૂપિયા 100/-
- OBC – રૂપિયા 100/-
- SC – કોઈ અરજી ફી નથી
- ST – કોઈ અરજી ફી નથી
- મહિલા – કોઈ અરજી ફી નથી.
- અરજી ફી ભરવાની રીત – ઓનલાઈન
અરજી કરવાની રીત
- જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- હવે નીચે લિંક આપેલ છે તેના પર ક્લિક કરીને Apply Now પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ભરો.
- જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- તમારી અરજી સબમિટ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |