SIDBI Bank Recruitment 2023

નમસ્કાર મિત્રો, બેંકમાં નોકરી શોધી રહેલા મિત્રો માટે એક ખુશખબર છે. SIDBI Bank Recruitment 2023 SIDBI બેંક દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 08 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 28 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત અને આ લેખ પૂરો વાંચો.

SIDBI Bank Recruitment 2023

SIDBI Bank Recruitment 2023 Apply Online

લેખ નું નામSIDBI Bank Recruitment 2023
બેંક નું નામSIDBI BANK
પોસ્ટManager
ખાલી જગ્યા 50
અરજી પ્રકારઓનલાઈન
અરજી કરવાની શરુ તારીખ 08 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 28 નવેમ્બર 2023
Join WhatsApp Group અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, આ ભરતીમાં તમે અરજી ઓનલાઇન કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 08 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 28 નવેમ્બર 2023 છે. બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સુવર્ણ તક છે.

પોસ્ટ નું નામ

SIDBI બેંક દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ મેનેજર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ખાલી જગ્યા

SIDBI બેંક દ્વારા મેનેજર ની કુલ 50 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટેગરી મુજબ કેટલી જગ્યા છે તેની માહિતી નીચે મુજબ છે.

SC 08
ST 04
EWS 05
URL 22
OBC11
Total 50

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક રાખવામાં આવી છે. અનુભવ અને શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

SIDBI બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

મિત્રો, SIDBI બેંક મેનેજર ની આ ભરતી માટે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ સારું મળવાપાત્ર છે. પસંદગી થનાર ઉમેદવારને બેઝિક 44,500 રૂપિયા પગાર મળવાપાત્ર છે. પગાર ધોરણ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

SIDBI Bank Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં કરવામાં આવશે. જા ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યુ નો સમાવેશ થઈ શકે છે.

અરજી ફી

  • General / OBC / EWS : Rs.1100/-
  • SC / ST / PwD : Rs. 175/-
  • સ્ટાફ : કોઈ ફી નથી
  • અરજી ફી ભરવાની રીત : ઓનલાઈન

હવે આધારકાર્ડ દ્વારા મેળવો રૂપિયા 25,000 થી 5 લાખ સુધીની લોન, IDFC બેંક પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી

એસબીઆઇ બેંક રૂપિયા 10,000 ની સ્કોલરશીપ આપે છે, ધોરણ 6 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે, વાંચો સંપૂર્ણ માહિતી અહીથી

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • સત્તાવાર વેબસાઇટ – www.sidbi.in
  • નીચે આપેલ લીંક ની મદદથી સીધા તમે અરજી કરી શકો છો.
  • લિંક ખોલ્યા બાદ Registration કરો.
  • હવે ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

ગુજરાત આંગણવાડી ભરતી 2023: 10,000 થી વધારે જગ્યાઓ માટે ભરતી જાહેર, પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

Leave a Comment