સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને આગળ વધવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. SBI Scholarship Scheme 2023 મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની આ સ્કીમ નો હેતુ ભારતભર ના ઓછી આવક ધરાવતા હોય તેવા પરિવાર ના હોશિયાર વિદ્યાર્થીઓને શિક્ષણ માટે નાણાંકીય સહાય કરવાનો છે. SBI Scholarship Scheme નો લાભ કોને કોને મળશે ? SBI Scholarship Scheme માં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે? અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો અને આ લેખ પૂરો વાંચો.
મિત્રો, આપણા ભારત દેશમાં કેટલીક ખાનગી અને સરકારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ધોરણ 06 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.