SBI Recruitment 2023: જો તમારું પણ સપનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાનું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે State bank of India દ્વારા નવી ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આ ભરતી જુનિયર એસોસિયેટ / ક્લાર્ક ના પદ માટે છે. જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતા હોય અથવા લાયકાત ધરાવતા હોય તો તમે છેલ્લી તારીખ પહેલા State bank of India ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

SBI ક્લાર્ક ભરતી 2023: મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની જુનિયર એસોસિયેટ / ક્લાર્ક ના પદ માટે તમે અરજી કરવા માંગતા હોય તો અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ 17 નવેમ્બર 2023 છે અને ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર 2023 છે.
SBI Recruitment 2023 For Junior Associates/Clerk 8283 Posts, Apply Online
લેખ નું નામ | SBI Recruitment 2023 |
ભરતી બોર્ડ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટ | Junior Associate/Clerk |
ખાલી જગ્યા | 8283 |
નોકરી સ્થળ | India |
અરજી પ્રકાર | Online |
અરજી શરુ થવાની તારીખ | 17 November 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 07 December 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.sbi.co.in |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Join WhatsApp Channel | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
મિત્રો, SBI ભરતી 2023 અંગેની સત્તાવાર જાહેરાત નવેમ્બર 2023 માં જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ 17 નવેમ્બર 2023 છે અને ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર 2023 છે.
ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ | 17 નવેમ્બર 2023 |
છેલ્લી તારીખ | 07 ડિસેમ્બર 2023 |
પોસ્ટ નું નામ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા હાલમાં જ નવી ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સત્તાવાર જાહેરાત મુજબ જુનિયર એસોસીએટ / ક્લાર્ક ની જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Junior Associates/ Clerk ની કુલ 8283 જગ્યાઓ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત
માનનીય યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સમકક્ષ લાયકાત. ઇન્ટીગ્રેટેડ ડ્યુઅલ ડીગ્રી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારે ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 31 ડિસેમ્બર 2023 અથવા તે પહેલાની છે.
પગાર ધોરણ
SBI Clerk Recruitment 2023 ક્લાર્ક ભરતી માટે બેઝિક પગાર રૂપિયા 19,900/- છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વહી મર્યાદા 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે ઓછામાં ઓછી વય મર્યાદા 20 વર્ષ અને વધુમાં વધુ ભય મર્યાદા 28 વર્ષની નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા માં છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન કસોટી પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા અને નિર્દેશ પસંદ કરેલ સ્થાનિક ભાષાની કસોટી નો સમાવેશ થાય છે. 100 ગુણ માટેની ઓબ્જેક્ટીવ ટેસ્ટ ધરાવતી ઓનલાઇન પ્રિલિમિનરી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે આ કસોટી એક કલાકની હશે જેમાં ત્રણ વિભાગો અંગ્રેજી ભાષા સંખ્યાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા નો સમાવેશ થાય છે.
અરજી ફી
SBI ભરતી 2023 માટે અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે.
કેટેગરી | અરજી ફી |
સામાન્ય / ઓબીસી / EWS શ્રેણી | રૂપિયા 750/- |
SC / ST / PwBD / ESM / DESM | – |
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી કરવાની લિંક નીચે આપેલ છે.
- તમારું અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહી ક્લિક કરો |