જો તમે પણ બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. SBI Recruitment 2023 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. ઘણાં યુવાનોનું સપનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં નોકરી કરવાનું હોય છે અને તેઓ પરીક્ષા માટે તૈયારીઓ પણ કરતા હોય છે. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં કુલ 90 થી વધારે જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવી છે. જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 01 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 21 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.