Railway BLW Recruitment 2023: રેલવેમાં નોકરી કરવાની તક, 350 થી વધારે જગ્યાઓ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. Railway BLW Recruitment 2023 ભારતીય રેલવે દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં 350 થી વધારે જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની જાહેરાત છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 25 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને સંપૂર્ણ માહિતી વાંચો.

Railway Recruitment 2023

Railway Recruitment 2023

લેખ નું નામRailway Recruitment 2023
ભરતી બોર્ડIndian Railway BLW
પોસ્ટApprentice
ખાલી જગ્યા જાહેરાત વાંચો
નોકરી સ્થળ India
અરજી પ્રકારOnline
અરજી શરુ થવાની તારીખ ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 25 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ https://blw.indianrailways.gov.in/
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, Indian Railways BLW Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત ઓકટોબર 2023માં જાહેર કરવા આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી શરુ થઇ ગઇ છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 25 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

ભારતીય રેલવે BLW દ્વારા એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરો.

ITI Apprentice

  • ITI – 300 Posts
  • Fitter – 107 Posts
  • Carpenter – 03 Posts
  • Painter – 07 Posts
  • Machinist – 67 Posts
  • Welder – 45 Posts
  • Electrician – 71 Posts

Non ITI Apprentice

  • Non ITI Apprentice – 74 Posts
  • Fitter – 30 Posts
  • Machinist – 15 Posts
  • Welder – 11 Posts
  • Electrician – 18 Posts

કુલ ખાલી જગ્યા

ભારતીય રેલવે દ્વારા કુલ 374 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ જગ્યા ખાલી છે જેની માહિતી ઉપર આપેલ છે.

ITI Apprentice માટે શૈક્ષણિક લાયકાત

ITI પાસ ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ / હાઇસ્કુલ સ્તરે ઓછામાં ઓછા 50% સાથે NCVT/SCVT ITI પાસ કરેલ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Non ITI Apprentice માટે શૈક્ષણિક લાયકાત

Non ITI APPRENTICE – ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. સત્તાવાર જાહેરાત વાંચો.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન: રૂપિયા 50,000 ની મળશે લોન, અહીથી ઓનલાઈન અરજી કરો

HDFC Bank Personal Loan: રૂપિયા 50,000 થી 40 લાખ સુધીની લોન મેળવો, ઓનલાઈન અરજી કરવાની લિંક

વય મર્યાદા

26 ઓકટોબર 2023 ના રોજ ઓછામાં ઓછી વય 15 વર્ષની હોવી જોઈએ. Non ITI Apprentice માટે મહત્તમ વય મર્યાદા 22 વર્ષ છે જ્યારે ITI Apprentice માટે મહત્તમ વય મર્યાદા 24 વર્ષ છે. વય મર્યાદા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

  • જનરલ /ઓબીસી /EWS – 100/- રૂપિયા
  • SC / ST / PH – No Fee
  • Female – No Fee
  • Application Fee Mode – Online

અરજી કરવાની રીત

લાયકાત ધરાવતા ને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2023 : મળશે રૂપિયા 69,100 સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

Leave a Comment