જો તમારે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવી હોય તો તમારા માટે એક ખુશખબર છે. National Health Mission Recruitment 2023 આરોગ્ય વિભાગ (નેશનલ હેલ્થ મિશન) ધ્વરા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની અંત્તિમ તારીખ વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

લેખ નું નામ | Home Guard Recruitment 2023 |
ભરતી બોર્ડ | જિલ્લા હોમગાર્ડ કચેરી ગાંધીનગર |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
નોકરી સ્થળ | Gujarat (Devbhumi Dwarka) |
અરજી પ્રકાર | Online |
અરજી શરુ થવાની તારીખ | 04 નવેમ્બર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 10 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://aarogysathi.gujarat.gov.in |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Join WhatsApp Channel | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
MBBS મેડિકલ ઓફિસર | 01 |
RBSK આયુષ મેડિકલ ઓફિસર | 02 |
ફાર્માસિસ્ટ | 05 |
સોશિયલ વર્કર | 01 |
કાઉન્સેલર | 01 |
GUHP | 04 |
સેનેટરી ઇન્સ્પેક્ટર | 01 |
કોલ્ડ ચેન ટેકનીશીયન | 01 |
પ્રોગ્રામ એસોસીએટ | 01 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 02 |
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 03 |
પેરા મેડિકલ વર્કર | 01 |
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
MBBS મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000/- |
RBSK આયુષ મેડિકલ ઓફિસર | રૂપિયા 25,000/- |
ફાર્માસિસ્ટ | રૂપિયા 13,000/- |
સોશિયલ વર્કર | રૂપિયા 15,000/- |
કાઉન્સેલર | રૂપિયા 12,000/- |
GUHP | રૂપિયા 11,500/- |
સેનેટરી ઇન્સ્પેક્ટર | રૂપિયા 8000/- |
કોલ્ડ ચેન ટેકનીશીયન | રૂપિયા 10,000/- |
પ્રોગ્રામ એસોસીએટ | રૂપિયા 14,000/- |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000/- |
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | રૂપિયા 13,000/- |
પેરા મેડિકલ વર્કર | રૂપિયા 11,000/- |
વય મર્યાદા
પોસ્ટ | વય મર્યાદા |
MBBS મેડિકલ ઓફિસર | 35 વર્ષ |
RBSK આયુષ મેડિકલ ઓફિસર | 40 વર્ષ |
ફાર્માસિસ્ટ | 40 વર્ષ |
સોશિયલ વર્કર | 40 વર્ષ |
કાઉન્સેલર | 45 વર્ષ |
GUHP | 45 વર્ષ |
સેનેટરી ઇન્સ્પેક્ટર | 40 વર્ષ |
કોલ્ડ ચેન ટેકનીશીયન | 35 વર્ષ |
પ્રોગ્રામ એસોસીએટ | 35 વર્ષ |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 40 વર્ષ |
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 40 વર્ષ |
પેરા મેડિકલ વર્કર | 40 વર્ષ |
શૈક્ષણિક લાયકાત
નેશનલ હેલ્થ મિશન ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
અરજી કરવાની છેલ્લી તારીખ બાદ નિયત તારીખે ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવશે અથવા મેરીટ લીસ્ટ આધારિત પસંદગી થઈ શકે છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- હવે નીચે આપેલ લિંક ની મદદથી ઓનલાઈન અરજી કરો.
- તમારૂ ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ ની પ્રિન્ટ લઈ લો.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |