JMC Recruitment 2023 For Various Posts

નમસ્કાર મિત્રો, જો તમારે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવી હોય આ ભરતીની માહિતી મેળવી તમે ફોર્મ ભરી શકો છો. JMC Recruitment 2023 For Various Posts JMC એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ JMC માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે.

JMC MPHW, FHW, Staff Nurse & Other Posts Notification 2023

મિત્રો, ફોર્મ ભરવાની શરુ તારીખ 21 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, મહત્વપૂર્ણ તારીખ વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.

JMC Recruitment 2023 For Various Posts

JMC Recruitment 2023

લેખ નું નામJMC Recruitment 2023
ભરતી બોર્ડJamnagar Municipal Corporation
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
નોકરી સ્થળ ગુજરાત
અરજી પ્રકારઓનલાઇન
અરજી શરુ થવાની તારીખ 21 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 05 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ https://jmc.gov.in
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, ફોર્મ ભરવાની શરુ તારીખ 21 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023 છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી છેલ્લી તારીખ ની રાહ જોયા વગર પહેલા જ કરી લો.

પોસ્ટ નું નામ

JMC દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે છે. જે મિત્રોને ડ્રાઈવર ની નોકરી કરી હોય તેઓ માટે આ એક સારી તક છે.

ક્રમપોસ્ટ
1.Staff Nurse
2.X Ray Technician
3.Laboratory Technician (UPHC)
4.Laboratory Technician (UCHC)
5.Pharmacist (UPHC)
5.Pharmacist (UCHC)
7.Female Health Worker
8.Multi Purpose Health Worker
Recruitment JMC Recruitment 2023

કુલ ખાલી જગ્યા

પોસ્ટખાલી જગ્યા
Staff Nurse20
X Ray Technician 03
Laboratory Technician (UPHC)03
Laboratory Technician (UCHC)03
Pharmacist (UPHC)02
Pharmacist (UCHC)03
Female Health Worker37
Multi Purpose Health Worker 30
કુલ જગ્યા 101

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
Staff NurseRs. 40,800/-
X Ray Technician Rs. 40,800/-
Laboratory Technician (UPHC)Rs.40,800/-
Laboratory Technician (UCHC)Rs.40,800/-
Pharmacist (UPHC)Rs.40,800/-
Pharmacist (UCHC)Rs.40,800/-
Female Health WorkerRs.26,000/-
Multi Purpose Health Worker Rs.26,000/-

વય મર્યાદા

પોસ્ટવય મર્યાદા
Staff Nurse40 Years
X Ray Technician 36 Years
Laboratory Technician (UPHC)36 Years
Laboratory Technician (UCHC)36 Years
Pharmacist (UPHC)35 Years
Pharmacist (UCHC)35 Years
Female Health Worker40 Years
Multi Purpose Health Worker 33 Years

SBI Bank દ્વારા રૂપિયા 10,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે, ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે, ઓનલાઈન અરજી કરો અહીથી

અરજી ફી

  • General – Rs.500/-
  • OBC – Rs.500/-
  • SC – Rs.250/-
  • ST – Rs.250/-
  • અરજી ફી અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • મિત્રો, સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.
  • અરજી ઓનલાઈન કરવાની રહેશે.
  • અરજી માટે લિંક નીચે આપેલ છે.
  • લિંક ખોલો અને તમારું ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

આંગણવાડી માં નોકરી કરવાની તક, ગુજરાતમાં કુલ 10,500 જગ્યાઓ માટે ભરતી, ધોરણ 10 પાસ અને 12 પાસ કરી શકે છે અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંક (13/11/2023)અહી ક્લિક કરો

Leave a Comment