નમસ્કાર મિત્રો, જો તમે પણ ધોરણ 10 પાસ હોય અને તમારે સારા પગાર વાળી નોકરી કરવી હોય તો આ ભરતીની માહિતી મેળવી તમે ફોર્મ ભરી શકો છો. ISRO Driver Recruitment 2023 ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ ISRO માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. મિત્રો, ફોર્મ ભરવાની શરુ તારીખ 13 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, મહત્વપૂર્ણ તારીખ વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.

ISRO Driver Recruitment 2023
લેખ નું નામ | ISRO Recruitment 2023 |
ભરતી બોર્ડ | Indian Space Research Organization |
પોસ્ટ | Driver |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
નોકરી સ્થળ | India |
અરજી પ્રકાર | Offline |
અરજી શરુ થવાની તારીખ | 13 નવેમ્બર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 27 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://isro.org |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Join WhatsApp Channel | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
મિત્રો, ફોર્મ ભરવાની શરુ તારીખ 13 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2023 છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી છેલ્લી તારીખ ની રાહ જોયા વગર પહેલા જ કરી લો.
પોસ્ટ નું નામ
ISRO દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ડ્રાઈવર ની પોસ્ટ માટે છે. જે મિત્રોને ડ્રાઈવર ની નોકરી કરી હોય તેઓ માટે આ એક સારી તક છે.
શૈક્ષણિક લાયકાત
ISRO Driver Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે અને ઉમેદવાર પાસ જરૂરી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. અનુભવ અને અન્ય લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
ડ્રાઈવર ની પોસ્ટ માટે પગાર ધોરણ રૂપિયા 19,900 થી 63,200 સુધી મળવાપાત્ર છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો અરજી કરો.
પોસ્ટ | પગાર |
ડ્રાઈવર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
પોસ્ટ અને ખાલી જગ્યા
મિત્રો, આ ભરતી Light Vehicle Driver – A અને Heavy Vehicle Driver – A માટે છે. આ ભરતી કુલ 18 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી છે. જેમાં Light Vehicle Driver – A માટે 09 જગ્યા અને Heavy Vehicle Driver – A માટે 09 જગ્યા ખાલી છે.
અરજી કરવાની રીત
- મિત્રો, સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.
- અરજી ઓનલાઈન કરવાની રહેશે.
- અરજી માટે લિંક નીચે આપેલ છે.
- લિંક ખોલો અને તમારું ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક (13/11/2023) | અહી ક્લિક કરો |