IOCL Recruitment 2023: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1720 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. IOCL Recruitment 2023 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ IOCL ની આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IOCL Recruitment 2023

IOCL Recruitment 2023

લેખ નું નામIOCL Recruitment 2023
ભરતી બોર્ડઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટએપ્રેન્ટિસ
ખાલી જગ્યા 1720
નોકરી સ્થળ India
અરજી પ્રકારOnline
અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 20 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.iocl.com
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

Important Dates

IOCL ની આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

IOCL Apprentice Recruitment 2023 Notification મુજબ આ ભરતી Apprentice ની જગ્યાઓ માટે છે. નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારા સમાચાર છે.

કુલ ખાલી જગ્યા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા Apprentice ની કુલ 1720 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

  • Trade Apprentice – Attendant Operator (Chemical Plant) Discipline – Chemical – 421
  • Trade Apprentice – Fitter Discipline – Mechanical – 189
  • Trade Apprentice – Boiler Discipline – Mechanical – 59
  • Technician Apprentice Discipline – Chemical – 345
  • Technician Apprentice Discipline – Mechanical – 169
  • Technician Apprentice Discipline – Electrical – 244
  • Technician Apprentice Discipline – Instrumentation – 93
  • Trade Apprentice Secretarial Assistant – 79
  • Trade Apprentice Accountant – 39
  • Trade Apprentice Data Entry Operator (Fresher Apprentices) – 49
  • Trade Apprentice Data Entry Operator (Skill Certificate Holders) – 33

શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા Apprentice ની 1720 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ / 12 પાસ / ITI પાસ / સ્નાતક / ડિપ્લોમા પાસ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

મિત્રો, IOCL ભરતી 2023 માટે વય મર્યાદા અંગેની વાત કરીએ તો ઓછામાં ઓછી વય 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ વય 24 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

આ પણ જુઓ: રૂપિયા 10,000 ની સ્કોલરશીપ SBI બેંક દ્વારા આપવામાં આવે છે, ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે, જુઓ ફોર્મ ભરવાની રીત

અરજી ફી

આ ભરતીમાં ઉમેદવારો માટે કોઈ અરજી ફી રાખવામાં આવી નથી એટલે કે અરજી ફી નિશુલ્ક છે. IOCL Apprentice Recruitment 2023 Notification Out

પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં છે જેની માહિતી નીચે મુજબ આપેલ છે.

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન
  • સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે નીચે આપેલ અરજી કરવાની લીંક પર ક્લિક કરો.
  • હવે ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ ને સબમિટ કરો.
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો

Leave a Comment