Indo-Tibetan Border Police Force Recruitment 2023

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Indo Tibetan Border Police Force Recruitment 2023 ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ 13 નવેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2023 છે.

Indo-Tibetan Border Police Force Recruitment 2023

Indo Tibetan Border Police Force Bharti 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની અંત્તિમ તારીખ, અજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

Indo Tibetan Border Police Force Recruitment 2023

લેખ નું નામ Indo Tibetan Border Police Force Recruitment 2023
ભરતી બોર્ડITBP
પોસ્ટ નું નામConstable (Sports person)
ખાલી જગ્યા 248
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 13 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 28 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/
Gujojas હોમ પેજ અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 13 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 28 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

Indo Tibetan Border Police Force ની આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત મુજબ Constable (Sports Quota) ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

Indo Tibetan Border Police Force Recruitment 2023 માટે કોન્સ્ટેબલ સ્પોર્ટ્સ ક્વોટા ની કુલ 248 જગ્યાઓ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ કોન્સ્ટેબલ ની આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ અને સ્પોર્ટ્સ પર્સન હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

Indo Tibetan Border Police Force Recruitment 2023 માટે પગાર ધોરણ રૂપિયા 21,700 થી લઈને રૂપિયા 69,100 સુધી મળવાપાત્ર છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Post Office Driver Recruitment 2023 : પોસ્ટ વિભાગમાં સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી અંગેની જાહેરાત, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી, મળશે 69,100 રૂપિયા સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

વય મર્યાદા

ITBP Recruitment 2023 આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ ની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

  • EWS – રૂપિયા 100/-
  • OBC – રૂપિયા 100/-
  • SC – કોઈ અરજી ફી નથી
  • ST – કોઈ અરજી ફી નથી
  • મહિલા – કોઈ અરજી ફી નથી.
  • અરજી ફી ભરવાની રીત – ઓનલાઈન

બેંક ઓફ બરોડા દ્વારા મેળવો રૂપિયા 50,000 ની પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવાની લિંક માટે અહી ક્લિક કરો

અરજી કરવાની રીત

  • જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે નીચે લિંક આપેલ છે તેના પર ક્લિક કરીને Apply Now પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારી અરજી સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

HDFC બેંક દ્વારા મેળવો રૂપિયા 50,000 થી લઈને 40 લાખ સુધીની પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી અને અરજી કરવાની લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

Leave a Comment