India Post Recruitment 2023: MTS, પોસ્ટમેન, પોસ્ટલ/સોર્ટિંગ આસિસ્ટન્ટ અને મેઈલગાર્ડ ની કુલ 1899 જગ્યાઓ માટે ભરતી જાહેર, અહીથી ઓનલાઈન અરજી કરો

જો તમે પણ ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે ખુશ ખબર છે. India Post Recruitment 2023 ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. જે યુવાનોનું સપનું ભારતીય ટપાલ વિભાગમાં નોકરી કરવાનું છે તેમના માટે આ એક સારી તક છે. આ ભરતીમાં અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 10 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 09 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

India Post Recruitment 2023

India Post Recruitment 2023

લેખ નું નામIndia Post Recruitment 2023
બેંક નું નામભારતીય ટપાલ વિભાગ
પોસ્ટMTS, પોસ્ટમેન પોસ્ટલ/ Sorting આસિસ્ટન્ટ અને મેઈલ ગાર્ડ
ખાલી જગ્યા 1899
અરજી પ્રકારઓનલાઈન
અરજી કરવાની શરુ તારીખ 10 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 09 ડિસેમ્બર 2023
Join WhatsApp Group અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, ભારતીય ટપાલ વિભાગ ની આ ભરતી માટે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 10 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 09 ડિસેમ્બર 2023 છે. અરજી ફી ભરવાની અંત્તિમ તારીખ 09 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

India Post Sports Quota Recruitment 2023 ભારતીય ટપાલ વિભાગ દ્વારા MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ), પોસ્ટમેન, મેઈલ ગાર્ડ, પોસ્ટલ આસિસ્ટન્ટ, Sorting આસિસ્ટન્ટ માટેની સ્પોર્ટ્સ ક્વોટા માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

  • Postal Assistant
  • Sorting Assistant
  • Postman
  • Mail Guard
  • MTS

કુલ ખાલી જગ્યા

ભારતીય ટપાલ વિભાગ દ્વારા કુલ 1899 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો.

સર્કલ પોસ્ટલ આસિસ્ટન્ટસોર્ટિંગ આસિસ્ટન્ટપોસ્ટમેનમેઈલ ગાર્ડMTS
આંધ્ર પ્રદેશ2702150017
આસામ0002020004
બિહાર1572000000
છત્તીસગઢ0714050008
દિલ્હી34 08100029
ગુજરાત3304560008
હરિયાણા0601060010
હિમાચલ પ્રદેશ0600040006
જમ્મુ & કાશ્મીર0000000000
ઝારખંડ2907150014
કર્ણાટક3203330022
કેરાલા3106280032
મધ્યપ્રદેશ5831160001
મહારાષ્ટ્ર44009000131
નોર્થ ઈસ્ટ0605100008
ઓરિસ્સા1904200017
પંજાબ1302000000
રાજસ્થાન1519110032
તમિલનાડુ1100510800124
તેલંગાણા1605200216
ઉત્તર પ્રદેશ1505320045
ઉત્તરાખંડ1205290018
વેસ્ટ બંગાળ7011750128
કુલ જગ્યા 59814358503570

પગાર ધોરણ

  • Postal Assistant : રૂપિયા 25,500 થી 81,100 સુધી
  • Sorting Assistant : રૂપિયા 25,500 થી 81,100 સુધી
  • Postman : રૂપિયા 21,700 થી 69,100 સુધી
  • Mail Guard : રૂપિયા 21,700 થી 69,100 સુધી
  • MTS : રૂપિયા 18,000 થી 56,900 સુધી

વય મર્યાદા

  • Postal Assistant : 18 થી 27 વર્ષ
  • Sorting Assistant : 18 થી 27 વર્ષ
  • Postman : 18 થી 27 વર્ષ
  • Mail Guard : 18 થી 27 વર્ષ
  • MTS : 18 થી 27 વર્ષ
  • વય મર્યાદામાં છુટછાટ અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

HDFC બેંક પર્સનલ લોન : મળશે રૂપિયા 50,000 થી 40 લાખ સુધી લોન, વાંચો સંપૂર્ણ માહિતી

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
Postal Assistant/ Sorting Assistant ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતાં હોવું જોઈએ
Postman / Mail Guarda) માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ
b) દસમા ધોરણમાં સંબંધીત પોસ્ટલ સર્કલ અથવા વિભાગના સ્થાનિક ભાષાના એક વિષય તરીકે પાસ કરેલ હોવું જોઈએ.
c) કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
d) ટુ વ્હીલર કે લાઈટ મોટર વેહિકલ નું લાયસન્સ હોવું જોઈએ (પોસ્ટમેન માટે)
MTS ધોરણ 10 પાસ

List Of Sports

1Archery 2.Athletics
3Atya-Patya4.Badminton
5Ball-Badminton6.Base Ball
7Basketball 8.Billiards and Snooker
9Body Building 10Boxing
11Bridge 12Carrom
13Chess14Cricket
15Cycling 16Cyc Polo
17Deaf Sports 18Equestrian Sports
19Fencing 20Football
21Golf 22Gymnastics
23Handball24Hockey
25Ice Hockey 26Ice – Skating
27Kabaddi 28Judo
29Kayaking and Canoeing 30Karate
31Kudo32Kho kho
33Motor sports 34Mallakhamb
35Para Sports (for Sports Discipline included in para Olympics and para games)36Net Ball
37Polo38Pencak Silat
39Shooting 40Powerlifting
41Roll Ball 42Shooting Ball
43Rowing 44Roller Skating
45Sepak Takraw46Rugby
47Soft Tennis 48Soft Ball
49Swimming 50Squash
51Taekwondo52Table Tennis
53Tennis 54Tenni Koit
55Tenpin Bowling 56Tennis Ball Cricket
57Tug-of-war58Triathlon
59Weight lifting 60Volley Ball
61wrestling 62Wushu
63Wrestling 64Yachting
65Yogasana

IDFC Bank Personal Loan: આધારકાર્ડ દ્વારા મેળવો 25,000 રૂપિયાથી લઈને 5 લાખ સુધીની લોન , જાણો સંપૂર્ણ માહિતી

India Post Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા

મિત્રો, ભારતીય ટપાલ વિભાગની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે.

  • મેરિટ લિસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ ભારતીય અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
  • હવે નીચે લિંક આપેલ છે તેના પર ક્લિક કરો (Apply Online)
  • તમારું અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારું ફોર્મ સબમીટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

આંગણવાડી ભરતી 2023: ગુજરાત આંગણવાડીમાં 10,500 જગ્યા માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરવાની લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો
Gujojas Home Page અહી ક્લિક કરો

Leave a Comment