IDFC First Bank Credit Card, Apply Now

IDFC First Bank Credit Card: જો તમે પણ IDFC First Bank Credit Card લેવાનું વિચારી રહ્યા છો તો આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. મિત્રો, તમે તમારા રોજિંદા જીવનમાં IDFC First Bank ના ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરી શકો છો. તમે IDFC ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ ના ઘણાં બધાં લાભ મેળવી શકો છો. હાલના સમયમાં Credit Card ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમે ક્રેડિટ કાર્ડ ની મદદથી તમારી જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. આ લેખમાં IDFC FIRST BANK Credit Card વિશેની જાણકારી મેળવી શકો છો.

IDFC First Bank Credit Card

IDFC First Bank Credit Card

મિત્રો, IDFC FIRST BANK CREDIT CARD ના ઘણા બધા ફાયદા જોવા મળે છે. જો તમારે પણ આ બેંકનું ક્રેડિટ કાર્ડ લેવું હોય તો બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઇને સંપૂર્ણ માહિતી મેળવો અથવા નજીકની બેન્કનો સંપર્ક કરો.

IDFC First Bank Credit Card ના મુખ્ય લાભો

મિત્રો, HDFC First Bank Credit Card ના ઘણા બધા ફાયદા છે. જેમાં Welcome Benefits, નીચા વ્યાજ દર, ફ્રી કેશ ઉપાડ, કેશબેક લાભો, વાહન લાભો, વીમા લાભો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

Welcome Benefits

IDFC First Bank Credit Card સાથે કાર્ડ જારી કર્યાના પ્રથમ 90 દિવસમાં રૂપિયા 15000 ખર્ચવા પર ગિફ્ટ વાઉચર નું Welcome Benefits મેળવો.

નીચા વ્યાજ દરો

IDFC First Bank Credit Card પર વ્યાજ દર નીચો જોવા મળે છે. દર મહિને 0.75% અથવા વાર્ષિક 9% થી શરુ કરીને વ્યાજ દર મહિને 3.99% સુધી જઈ શકે છે જે અન્ય બેંકો ની તુલનામાં ઓછું છે. ATM દ્વારા તમે રોકડ ઉપાડી શકો છો. 48 દિવસ સુધી કોઈ ચાર્જ લાગશે નહીં.

CashBack Benefits

IDFC First Bank Credit Card જારી કર્યાના પ્રથમ 90 દિવસમાં તમારા IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ હવારા પ્રથમ EMI પર 5% Cashback મેળવી શકો છો.

Vehicle Benefits

IDFC First Bank Credit Card રૂપિયા 1399 ની કિંમતની રોડ સાઈડ સહાયતા સાથે આવે છે.

Insurance Benefits

તમારા IDFC First Bank Credit Card સાથે રૂપિયા 10 લાખ સુધીનું વ્યક્તિગત વીમા કવર અને રૂપિયા 50000 સુધીનું Complimentary Lost Credit Liability કવર મેળવો.

Free Cash Withdrawal

IDFC First Bank Credit Card દ્વારા તમે Free Cash Withdrawal કરી શકો છો.

IDFC BANK Personal Loan: હવે બેંકમાંથી મેળવો રૂપિયા 50,000 ની પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી

IDFC First Bank Credit Card Interest Rate

Types Of Credit Card IDFC Credit Card Interest Rate
IDFC First Millenia Credit Card 0.75% To 2.99% Per Month
IDFC First Wealth Credit Card 0.75% To 2.99% Per Month
IDFC First Classic Credit Card 0.75% To 2.99% Per Month
IDFC First Select Credit Card 0.75% To 2.99% Per Month

Top IDFC First Bank Credit Cards

  • IDFC FIRST BANK MILLENIA CREDIT CARD
  • IDFC FIRST BANK SELECT CREDIT CARD
  • IDFC FIRST BANK WOW CREDIT CARD
  • IDFC FIRST BANK WEALTH CREDIT CARD
  • IDFC FIRST BANK CLASSIC CREDIT CARD

જરૂરી ડોક્યુમેન્ટ્સ

Proof of Address

  • Passport
  • Driving Licence
  • Voters ID Card

Proof Of Identity

  • Bank Statement
  • Voter ID Card
  • Pension Book
  • Driving Licence

Proof Of Income

  • Bank Statement
  • Pay Slip
  • Income Tax Return

IDFC First Bank Credit Card માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • સત્તાવાર વેબસાઇટ –
  • હવે Personal Banking વિકલ્પ પસંદ કરો.
  • ત્યાંર બાદ Card વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • Credit Card પેજ પર Apply પર ક્લિક કરો.
  • હવે જરૂરી માહિતી દાખલ.કરો.
  • હવે બેંકના પ્રતિનિધિ તમારો ટૂંક સમયમાં સંપર્ક કરશે.

HDFC Bank Personal Loan: હવે HDFC બેંક દ્વારા મેળવો રૂપિયા 50,000 ની પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી અહીથી

બેંક ઓફ બરોડા દ્વારા મેળવો રૂપિયા 50,000 ની.પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી

ક્રેડિટ કાર્ડ માટે અરજી કરોઅહી ક્લિક કરો
GUJOJAS HOME PAGEઅહી ક્લિક કરો

Leave a Comment