નમસ્કાર મિત્રો, જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. IDFC Bank Personal Loan . શું તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? પર્સનલ લોન કેટલી મળી શકે? પર્સનલ લોન લેવા માટે કયા ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? પર્સનલ લોન ચૂકવવાનો સમય કેટલો મળે? પર્સનલ લોન લેવા માટે શું જરૂરી છે? આ બધી માહિતી તમને આ લેખમાં મળી રહેશે.
IDFC Bank Personal Loan: મિત્રો જો તમારે પૈસાની જરૂર છે અને તમારી પાસે બચત થયેલ નથી. તો તમારે તમારી કોઈ પણ કિંમતી વસ્તુ વેચવાની જરૂર નથી. IDFC બેંક તમને પર્સનલ લોન આપશે. આ લોન લેવા માટે તમારે જે લોન મેળવવા માટે જે જરૂરી પ્રોસેસ છે તે કરવી પડશે.

IDFC Personal Loan
લેખનું નામ | IDFC Bank Personal Loan |
બેંક નું નામ | IDFC બેંક |
લોન ની રકમ | રૂપિયા 25,000 થી 5,00,000 સુધી |
લોન ભરવાનો સમય | 03 મહિનાથી 36 મહિના સુધી |
Gujojas Home Page | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
IDFC Bank Official Website | અહી ક્લિક કરો |
IDFC Personal Loan કેટલા રૂપિયાની મળશે?
IDFC પર્સનલ લોન રૂપિયા 25,000 થી લઈને 5,00,000 સુધીની મળશે. તમારે આ રકમમાંથી તમને જેટલા પૈસાની જરૂર હોય તે પ્રમાણે તમે લોન લઈ શકો છો.
IDFC Personal Loan કેટલા સમય માટે મળશે ?
મિત્રો, IDFC પર્સનલ લોન 03 મહિનાથી લઈને 36 મહિના સુધીના સમય માટે મળશે. આ પર્સનલ લોન અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
IDFC Personal Loan લેવા માટેની પાત્રતા
આ લોન લેવા માટે ગ્રાહક 21 વર્ષથી 65 વર્ષ સુધીની વય હોવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધારેમાં વધારે 65 વર્ષની ઉંમર હોવી જોઈએ. જો વર્તમાન અથવા EMI કાર્ડ ધારક ગ્રાહક હોય તો તેમની વય મર્યાદા ઓછમા ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 68 વર્ષની હોવી જોઈએ. લોન લેવા માટે ગ્રાહક પગારદાર અથવા પોતાનો વ્યવસાય ધરાવતો હોવો જોઈએ. લોનની પાત્રતા ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
IDFC Personal Loan લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?
ઓળખના પુરાવા માટે : આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID, પાસપોર્ટ, NAREGA દ્વારા ઇસ્યુ કરેલ જોબ ID કાર્ડ અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર
એડ્રેસ પ્રૂફ માટે : આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID, પાસપોર્ટ, NAREGA દ્વારા ઇસ્યુ કરેલ જોબ ID કાર્ડ અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા મેરીટ લીસ્ટ જાહેર, મેરીટ જોવા અહી ક્લિક કરો – જાહેરાત 1
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા મેરીટ લીસ્ટ, જાહેરાત – 2
હાઇકોર્ટ ઓફ ગુજરાત આસિસ્ટન્ટ / કેશિયર લીસ્ટ જોવા અહી ક્લિક કરો
હાઇકોર્ટ ઓફ ગુજરાત આસિસ્ટન્ટ લીસ્ટ , અહી ક્લિક કરો
લોન લેવા માટે કોણ અરજી કરી શકે ?
મિત્રો આ લોન લેવા માટે કોણ અરજી કરી શકે તેની માહિતી પણ તમારે મેળવવી જોઈએ પગારદાર તેમજ સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓ લોન માટે અરજી કરી શકે છે તમારી ઉંમર પગારદાર વ્યક્તિઓ માટે 21 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે અને સ્વરોજગારી વ્યક્તિ માટે 21 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ઉપયોગી માહિતી
idfc bank પર્સનલ લોન જ્યારે તમને સૌથી વધારે જરૂર હોય ત્યારે નાણાકીય સહાય પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે ધિરાણકર્તાઓ પાસેથી ઉધાર લેવા અથવા તમારી સંપત્તિ વેચવા માટે મજબૂર થશો નહિ. આઈ ડી એફ સી બેન્ક તમારી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા સરળતાથી અને ઝડપથી વ્યક્તિગત લોન આપે છે idfc bank લોન સાથે તમે તમારી નજીકની દુકાન પર IDFC બેન્ક કાર્ડ માટે અરજી કરીને ઓછા વ્યાજે ઇલેક્ટ્રીક સામાન પણ ખરીદી શકો છો idfc bank પર્સનલ લોન વડે ઝડપથી અને સરળથી તમને જોઈતું ફંડ મળી શકે છે.
Kishan Sanman Nidhi Yojana: તમારો 2000 રૂપિયાનો હપ્તો જમા થયો કે નહિ જાણો સંપૂર્ણ માહિતી
અરજી કેવી રીતે કરવી ?
- idfc પર્સનલ લોન લેવા માટે અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે.
- નીચે એપ્લાય ઓનલાઈન માટે લિંક આપેલ હશે તેના પર ક્લિક કરો.
- ઓટીપી ચકાસણી માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- હવે તમારું ફોર્મ ભરો.
- ભૂલ ના થાય તે રીતે કાળજીપૂર્વક ફોર્મ ભરો.
- હવે તમારું ફોર્મ ભરીને સબમિટ કરો.
- જ્યારે ગ્રાહક લોન અરજી સ્વીકારવામાં આવશે ત્યારે તમને જાણ કરવામાં આવશે.
લોન લેવા માટે અરજી કરો | અહી ક્લિક કરો |
Gujojas home Page | અહી ક્લિક કરો |