જે મિત્રો નું સપનું ઇન્ટેલિજન્સ બ્યુરોના નોકરી કરવાનું હોય તેમના માટે એક ખુશખબર છે. IB Recruitment 2023 IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ પણ અરજી કરી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા કુલ 677 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 14 ઓક્ટોબર 2023 ના રોજ www.mha.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2023 છે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IB Recruitment 2023 Notification Out For 677 SA And MTS Posts
લેખ નું નામ | IB Recruitment 2023 |
ભરતી બોર્ડ | ગૃહ મંત્રાલય |
પોસ્ટ નું નામ | SA And MTS |
ખાલી જગ્યા | 677 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 14 ઓકટોબર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 13 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.mha.gov.in |
Gujojas હોમ પેજ | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત ઓકટોબર 2023 માં જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 14 ઓક્ટોબર 2023 ના રોજ www.mha.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2023 છે. અરજી છેલ્લી તારીખ પહેલાં કરી લેજો કેમ કે છેલ્લી તારીખ ના દિવસે વધુ ઉમેદવારો ફોર્મ ભરવા હોય તો સર્વર ડાઉન થઈ શકે છે.
પોસ્ટ નું નામ
IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા IB ભરતી 2023 અંગેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત મુજબ સિક્યુરિટી આસિસ્ટન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
ગૃહ મંત્રાલય દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની કુલ 677 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સિક્યુરિટી આસિસ્ટન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ) માટે 362 જગ્યા અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) માટે 315 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી છે.
કેટેગરી | SA | MTS |
UR | 221 | 183 |
OBC | 60 | 65 |
SC | 34 | 0 |
ST | 30 | 25 |
EWS | 17 | 42 |
કુલ | 362 | 315 |
શૈક્ષણિક લાયકાત
રસ ધરાવતા ઉમેદવારોએ ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલ હોવું જોઈએ. અરજી કરવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. સિક્યુરિટી આસિસ્ટન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ) માટે સક્ષમ અધિકારી દ્વારા જારી કરેલા મોટર કાર (LMV) માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. ઉમેદવાર મોટર મિકેનીઝમ નું જ્ઞાન હોવું જોઈએ. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષની મોટર કાર ચલાવવાનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા (13/11/2023)
સિક્યુરિટી આસિસ્ટન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ) ની પોસ્ટ માટે વય મર્યાદા 27 વર્ષ થી વધારે હોવી જોઈએ નહિ.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) માટે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ અને વધારે માં વધારે 25 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
ગૃહ મંત્રાલય દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની ભરતી જાહેર કરવામાં આવી છે તેના માટે પગાર ધોરણ સારું મળવાપાત્ર છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | પગાર |
સિક્યુરિટી આસિસ્ટન્ટ | રૂપિયા 21,700 – 69,100/- |
MTS | રૂપિયા 18,000 – 59,900/- |
અરજી ફી
રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ફી ભરવી જરૂરી છે. અરજી ફી 13 નવેમ્બર 2023 સુધીમાં ભરવી જરૂરી છે. અરજી ફી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
- જનરલ, EWS , ઓબીસી (પુરૂષ) ઉમેદવારો માટે : 500/- રૂપિયા
- અન્ય ઉમેદવારો માટે: 450/- રૂપિયા
પસંદગી પ્રક્રિયા
ગૃહ મંત્રાલય દ્વારા IB ભરતી 2023 જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કા માં થવાની છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
- તમામ પોસ્ટ માટે ટાયર 1 (લેખિત પરીક્ષા)
- ટાયર 2
- ઇન્ટરવ્યુ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
અરજી કરવાની રીત
IB ભરતી 2023 માટે અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે. કેમ કે અન્ય કોઈ મોડ દ્વારા ફોર્મ ભરી શકાશે નહીં. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત કરી.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- હવે નીચે આપેલ લીંક દ્વારા તમે સીધી અરજી કરવાની લિંક ખોલી શકો છો.
- ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે પોસ્ટ પસંદ કરો.
- હવે તમારું ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ ને સબમિટ કરો.
- ફોર્મની પ્રિન્ટ લઈ લો.
આરોગ્ય વિભાગ દ્વારા ભરતી 2023, મળશે 30,000 રૂપિયા પગાર, વાંચો ભરતી અંગેની સત્તાવાર જાહેરાત
અરજી કરવા માટે જરૂરી લિંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો (14/10/23) | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |