IB Recruitment 2023 / ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી, મળશે રૂપિયા 44,900 પગાર

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. IB Recruitment 2023 ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. IB Recruitment 2023 મિત્રો આ ભરતી માટે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 25 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IB Recruitment 2023

IB Recruitment 2023

લેખ નું નામ IB Recruitment 2023
ભરતી બોર્ડIntelligence Bureau
પોસ્ટ નું નામACIO Grade ll Executive
ખાલી જગ્યા 995
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 25 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in
Gujojas હોમ પેજ અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 25 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

સશસ્ત્ર સીમા બળ ઇન્ટેલિજન્સ બ્યુરો IB ની આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત મુજબ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર Grade ll Executive ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

IB Recruitment 2023 માટે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર Grade ll Executive ની કુલ 995 જગ્યાઓ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

શ્રેણીખાલી જગ્યા
UR 377
SC134
ST133
OBC222
EWS129
Total Vacancies 995

શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

IB Recruitment 2023 માટે પગાર ધોરણ રૂપિયા 44,900 થી લઈને રૂપિયા 1,42,400 સુધી મળવાપાત્ર છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Post Office Driver Recruitment 2023 : પોસ્ટ વિભાગમાં સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી અંગેની જાહેરાત, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી, મળશે 69,100 રૂપિયા સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

વય મર્યાદા

IB ની આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ ની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

  • EWS – રૂપિયા 550/-
  • OBC – રૂપિયા 550/-
  • SC – રૂપિયા 450/-
  • ST – રૂપિયા 450/-
  • અરજી ફી ભરવાની રીત – ઓનલાઈન

બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ: રૂપિયા 50,000 ની લિમિટ સાથે, ઓનલાઈન ખરીદી કરી શકો છો

અરજી કરવાની રીત

  • જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે નીચે લિંક આપેલ છે તેના પર ક્લિક કરીને Apply Now પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારી અરજી સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

GUJOJAS ના WhatsApp ગ્રુપમાં જોડાવા નીચેની લીંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/Krvrha9jwtKDePMajy4TPH

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

Leave a Comment