Home Guard Bharti 2023 : હોમગાર્ડ ભરતી 2023, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

જો તમારે પણ હોમગાર્ડ તરીકે નોકરી કરવી હોય તો આ ભરતી ની માહિતી મેળવી તમે ફોર્મ ભરી શકો છો Home Guard Recruitment 2023 મિત્રો હોમગાર્ડ ની આ ભરતીની જાહેરાત ઓક્ટોબર 2023 માં કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 27 ઓક્ટોબર 2023 થી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગારધોરણ પસંદગી પ્રક્રિયા અરજી કરવાની રીત મહત્વપૂર્ણ તારીખ વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો તથા સત્તાવાર જાહેરાત વાંચો.

Home Guard Recruitment 2023

Home Guard Recruitment 2023

લેખ નું નામHome Guard Recruitment 2023
ભરતી બોર્ડજિલ્લા હોમગાર્ડ કચેરી ગાંધીનગર
પોસ્ટહોમગાર્ડ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
નોકરી સ્થળ ગાંધીનગર
અરજી પ્રકારOffline
અરજી શરુ થવાની તારીખ 27 ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 10 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ https://homeguards.gujarat.gov.in
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

હોમગાર્ડ ની આ ભરતીની જાહેરાત ઓક્ટોબર 2023 માં કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 27 ઓક્ટોબર 2023 થી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

સત્તાવાર જાહેરાત મુજબ જિલ્લા હોમગાર્ડ કચેરી ગાંધીનગર દ્વારા હોમગાર્ડ ની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

મિત્રો, આ ભરતીમાં કુલ 114 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં પુરુષ નું કુલ જગ્યા 108 છે અને સ્ત્રી ની કુલ જગ્યા 06 છે.

પુરૂષ108
સ્ત્રી06
કુલ ખાલી જગ્યા 114

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. અન્ય શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

HDFC બેંક દ્વારા રૂપિયા 75000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે, વાંચો સંપૂર્ણ માહિતી

વય મર્યાદા

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 50 વર્ષની હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

મિત્રો, આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા બે તબ્બકામાં છે. જેમાં પ્રથમ શારીરિક કસોટી અને ઈન્ટરવ્યુ આધારિત પસંદગી કરવામાં આવશે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યુ

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ધોરણ 10 માર્કશીટ
  • LC
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ પણ વાંચો : સ્ટેટ બેંક દ્વારા રૂપિયા 10,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે, ધોરણ 06 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે, ફોર્મ અહીથી ભરો

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સ્થળ ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોલ, માણસા પોલીસ સ્ટેશન છે.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહી ક્લિક કરો

નોંધ – અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો. આ લેખ તમને માહિતી મળી રહે તે માટે લખવામાં આવ્યો છે. અરજી કરતા પહેલા ભરતી અંગેની જાહેરાત વાંચો.

Leave a Comment