HDFC Bank Personal Loan: Apply Now

નમસ્કાર મિત્રો, જો તમારે પણ પર્સનલ લોન કેવી હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. HDFC Bank Personal Loan HDFC બેંક દ્વારા પર્સનલ લોન આપવામાં આવે છે. HDFC Personal Loan તમારા જીવનને સરળ બનાવે છે. જો તમારે લગ્ન, વેકેશન, ઘરનું નવીનીકરણ જેવી આયોજિત ઘટનાઓ હોય કે ઓછી કોઈ તબીબી પ્રક્રિયા કે કોઈ અણધારી ઘટના હોય ત્યારે HDFC બેંક તમારા કામને સરળ બનાવે છે. HDFC બેંક પર્સનલ લોન નો લાભ લો અને અનુભવ કરો.

HDFC Personal Loan

HDFC Bank Personal Loan

લેખનું નામHDFC Bank Personal Loan
બેંક નું નામHDFC Bank
લોન પ્રકારપર્સનલ લોન
લોન ની રકમ રૂપિયા 40 લાખ સુધી
HDFC Bank Official Website hdfcbank.com
Gujojas Home Page Click here

ઓછામાં સમયમાં પર્સનલ લોન મેળવો

મિત્રો, HDFC બેંક દ્વારા તમે ઓછામાં સમયમાં પર્સનલ લોન મેળવી શકો છો. જો તમે HDFC બેંકના પૂર્વ- મંજૂર ગ્રાહક હોય તો 10 સેકન્ડમાં ભંડોળ મેળવો. દસ્તાવેજ સબમિટ કર્યાના માત્ર એક કામકાજના દિવસમાં લોનની રકમ મેળવો.

HDFC Bank Personal Loan કેટલા રૂપિયા સુધીની મળી શકે?

મિત્રો, HDFC બેંક દ્વારા 40 અખ સુધી ની પર્સનલ લોન મળી શકે છે. લોન મેળવવા માટે તમારું અરજી કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં રહેશે.

HDFC Bank Personal Loan મેળવવા માટે માપદંડ

  • ખાનગી લિમિટેડ કંપનીના કર્મચારીઓ, કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ સહિત જાહેર ક્ષેત્રના ઉપક્રમો કર્મચારીઓ
  • 21 થી 60 વર્ષના વ્યક્તિઓ
  • વર્તમાન એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા 1 વર્ષ સાથે ઓછામાં ઓછાં 2 વર્ષની નોકરી ધરાવતી વ્યક્તિઓ
  • જેઓ દર મહિને ઓછામાં ઓછી 25,000 ની આવક મેળવે છે.

HDFC Bank Personal Loan મેળવવા માટે વય મર્યાદા

મિત્રો, HDFC બેંક પર્સનલ લોન મેળવવા માટે વય મર્યાદા 21 થી 60 વર્ષની હોવી જોઈએ એટલે કે ઓછામાં ઓછી વય 21 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 60 વર્ષની વય હોવી જોઈએ.

તમારી દરેક જરૂરિયાત માટે HDFC પર્સનલ લોન

  • પગારદાર માટે પર્સનલ લોન
  • લગ્ન માટે પર્સનલ લોન
  • ઘરના નવીનીકરણ માટે પર્સનલ લોન
  • મહિલાઓ માટે પર્સનલ લોન
  • અને અન્ય કામ માટે પર્સનલ લોન

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ઓળખ નો પુરાવો:- પાસપોર્ટ / મતદાન ID કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ ની નકલ
  • સરનામાં નો પુરાવો:- પાસપોર્ટ / મતદાન ID કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ ની નકલ
  • પાછલા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ ( અગાઉના 6 મહિનાની પાસબુક)
  • વર્તમાન તારીખનું પ્રમાણપત્ર / ફોર્મ 16 પુરાવા સાથે પગાર સ્લીપ

HDFC બેંક પર્સનલ લોન લેવા માટે મહિનાની આવક કેટલી હોવી જોઈએ?

મિત્રો, HDFC બેંક પર્સનલ લોન લેવા માટે મહિને રૂપિયા 25000 ની આવક હોવી જોઈએ. HDFC Bank Personal Loan માટે ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.

HDFC બેંક પર્સનલ લોન વ્યાજ દર

મિત્રો, HDFC બેંક પર્સનલ લોન માટે વ્યાજ દર 10.50% થી શરુ થાય છે. લોન અરજદારને ઓફર કરવામાં આવતા અંતિમ વ્યાજ દરો લોન અરજદારના ક્રેડિટ સ્કોર, માસિક આવક, જોબ પ્રોફાઈલ, એમ્પ્લોયર પ્રોફાઇલ વગેરે ના આધારે બદલાશે.

IDFC બેંક દ્વારા માટે આધાર કાર્ડ થી રૂપિયા 50,000 થી 5 લાખ સુધીની લોન મેળવો, વાંચો સંપૂર્ણ માહિતી અહીથી

HDFC બેંક પર્સનલ લોન કસ્ટમર કેર

  • Helpline Number : 1800 202 6161 / 1860 267 6161
  • ફરિયાદ ની નોંધણી માટે : 1800 258 3838

લોન માટે અરજી કરવાની રીત

  • સૌપ્રથમ HDFC BANK ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • હવે Borrow લિંક પર ક્લિક કરો.
  • ત્યાર બાદ પેપરલેસ લોન પર ક્લિક કરો.
  • હવે નોંધાયેલ મોબાઈલ નંબર અને જન્મ તારીખ એડ કરીને ઓનલાઈન ફોર્મ ભરો.
  • હવે મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરો.
  • હવે તમારી લોન નો પ્રકાર અને લોન ની રકમ એડ કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • હવે તમારા દસ્તાવેજ ની ચકાસણી કરવામાં આવશે.
  • જો તમે લાયક હશો તો લોન મળશે તમને .

SBI Scholarship Scheme 2023: SBI બેંક આપશે રૂપિયા 10,000 ની સ્કોલરશીપ, ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો

લોન માટે અરજી કરોઅહી ક્લિક કરો
HDFC Bank Home Page અહી ક્લિક કરો
Gujojas Home Page અહી ક્લિક કરો

Leave a Comment