જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. Gujarat Anganwadi Worker And Anganwadi Helper Recruitment 2023 ICDS દ્વારા આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે આ ભરતીમાં રસ ધરાવતાં ઉમેદવારો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 30 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો. Anganwadi Recruitment 2023 , ગુજરાત આંગણવાડી ભરતી 2023

Gujarat Anganwadi Worker And Anganwadi Helper Recruitment 2023
ભરતી નું નામ | Gujarat Anganwadi Recruitment 2023 |
ભરતી બોર્ડ | ICDS |
સ્કીમ | Integreted Child Devlopment Services |
પોસ્ટ નું નામ | આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર |
ખાલી જગ્યા | 10500 |
નોકરી સ્થળ | Gujarat |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Gujojas Home Page | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
મિત્રો, આ ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 07 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 30 નવેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
- આંગણવાળી વર્કર
- આંગણવાડી હેલ્પર
કુલ ખાલી જગ્યા
- આંગણવાડી વર્કર – 3421 જગ્યા
- આંગણવાડી હેલ્પર – 7079 જગ્યા
- કુલ જગ્યા – 10500
જિલ્લા પ્રમાણે ખાલી જગ્યા
ક્રમ | જિલ્લાનું નામ | આંગણવાડી વર્કર | આંગણવાડી હેલ્પર | કુલ જગ્યા |
1. | રાજકોટ અર્બન | 25 | 50 | 75 |
2. | પાટણ | 95 | 244 | 339 |
3. | જૂનાગઢ | 18 | 23 | 41 |
4. | નવસારી | 95 | 118 | 213 |
5. | રાજકોટ | 137 | 224 | 361 |
6. | બોટાદ | 39 | 71 | 110 |
7. | ભાવનગર અર્બન | 30 | 42 | 72 |
8. | અમરેલી | 117 | 213 | 330 |
9. | સુરેન્દ્રનગર | 99 | 144 | 243 |
10. | વડોદરા અર્બન | 26 | 62 | 88 |
11. | દેવભૂમિ દ્વારકા | 82 | 158 | 240 |
12. | નર્મદા | 55 | 111 | 166 |
13. | નડિયાદ | 113 | 142 | 255 |
14. | સુરત અર્બન | 41 | 118 | 159 |
15. | ભરૂચ | 102 | 177 | 279 |
16. | તાપી | 42 | 111 | 154 |
17. | મોરબી | 105 | 184 | 290 |
18 | જામનગર અર્બન | 22 | 42 | 64 |
19. | અરવલ્લી | 79 | 103 | 182 |
20. | ગાંધીનગર | 63 | 91 | 160 |
21. | ગાંધીનગર અર્બન | 12 | 20 | 32 |
22. | પોરબંદર | 33 | 60 | 93 |
23. | ભાવનગર | 120 | 253 | 373 |
24. | પંચમહાલ | 98 | 309 | 407 |
25. | મહીસાગર | 57 | 156 | 213 |
26. | ગીર સોમનાથ | 56 | 79 | 135 |
27. | જામનગર | 71 | 184 | 255 |
28. | ડાંગ | 24 + 01 (Min) | 36 | 61 |
29. | છોટાઉદેપુર | 51 | 286 | 337 |
30. | સુરત | 100 | 231 | 331 |
31. | બનાસકાંઠા | 131 | 634 | 765 |
32. | દાહોદ | 130 | 342 | 472 |
33. | અમદાવાદ | 127 | 160 | 287 |
34. | મહેસાણા | 139 | 212 | 351 |
35. | વલસાડ | 97 | 307 | 404 |
36. | કચ્છ ભુજ | 252 + (1) (Min.) | 394 | 647 |
37. | અમદાવાદ અર્બન | 140 | 343 | 483 |
38. | જુનાગઢ | 84 | 125 | 209 |
39. | સાબરકાંઠા | 101 | 129 | 230 |
40. | આણંદ | 122 | 160 | 282 |
41. | વડોદરા | 87 | 225 | 312 |
કુલ ખાલી જગ્યા | 3421 | 7079 | 10500 |
શૈક્ષણિક લાયકાત
- આંગણવાડી વર્કર – ધોરણ 12 પાસ
- આંગણવાડી હેલ્પર – ધોરણ 10 પાસ
- શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ.
- લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
- મહતમ વય મર્યાદા – 33 વર્ષ
- સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- આંગણવાડી વર્કર – રૂપિયા 10,000/-
- આંગણવાડી હેલ્પર – રૂપિયા 5500/-
- પગાર ધોરણ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- નીચે આપેલ લિંક ની મદદથી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ ચેક કરો કોઈ ભૂલ ન હોય.
- હવે ફોર્મને સબમિટ કરો.
HDFC બેંક દ્વારા આપવામાં આવે છે રૂપિયા 75,000 સુધીની સ્કોલરશીપ, વાંચો સંપૂર્ણ માહિતી અહીથી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :