GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 1246 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

GSSSB Recruitment 2023, GSSSB bharti, notification, online apply ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. મિત્રો, આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 10 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 17 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

GSSSB Recruitment 2023

GSSSB Recruitment 2023 For Various Posts

લેખનું નામGSSSB Recruitment 2023
ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નું નામવિવિધ
કુલ ખાલી જગ્યા1246
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ 10 નવેમ્બર 2023
અરજી શરુ થવાની તારીખ 17 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 02 ડિસેમ્બર 2023
Gujojas Home Page અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

Important Date

આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 10 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 17 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

જાહેરાત ક્રમાંકપોસ્ટખાલી જગ્યા
213/202324Surveyor Class 3412
214/202324Senior Surveyor Class 397
215/202324Planning Assistant Class 365
216/202324Surveyor Class 360
217/202324Work Assistant Class 3574
218/202324Occupational Therapist Class 306
219/202324Sterilization Technician Class 301
220/202324Kanyan Technician Assistant class 317
221/202324Graphic Designer Class 304
222/202324Machine Overshear class 302
223/202324Wireman class 3 05
224/202324Junior Process Assistant Class 303

કુલ ખાલી જગ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1246 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

પગાર ધોરણ

જાહેરાત ક્રમાંકપોસ્ટપગાર
213/202324Surveyor Class 3રૂપિયા 26,000/-
214/202324Senior Surveyor Class 3રૂપિયા 40,800/-
215/202324Planning Assistant Class 3રૂપિયા 49,600/-
216/202324Surveyor Class 3રૂપિયા 40,800/-
217/202324Work Assistant Class 3રૂપિયા 26,000/-
218/202324Occupational Therapist Class 3રૂપિયા 49,600/-
219/202324Sterilization Technician Class 3રૂપિયા 40,800/-
220/202324Kanyan Technician Assistant class 3રૂપિયા 40,800/-
221/202324Graphic Designer Class 3રૂપિયા 40,800/-
222/202324Machine Overshear class 3રૂપિયા 49,600/-
223/202324Wireman class 3 રૂપિયા 26,000/-
224/202324Junior Process Assistant Class 3રૂપિયા 26,000/-

HDFC બેંક પર્સનલ લોન: રૂપિયા 50,000 થી 40 લાખ સુધીની પર્સનલ લોન મળશે, જાણો કઈ રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે

IDFC બેંક દ્વારા મળશે રૂપિયા 50,000 થી 5 લાખની લોન, આધારકાર્ડ દ્વારા લોન મેળવો

વય મર્યાદા

મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતી માટે વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે જેની માહિતી નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંકપોસ્ટવય મર્યાદા
213/202324Surveyor Class 318 થી 33 વર્ષ
214/202324Senior Surveyor Class 318 થી 35 વર્ષ
215/202324Planning Assistant Class 318 થી 35 વર્ષ
216/202324Surveyor Class 318 થી 33 વર્ષ
217/202324Work Assistant Class 318 થી 33 વર્ષ
218/202324Occupational Therapist Class 318 થી 35 વર્ષ
219/202324Sterilization Technician Class 318 થી 35 વર્ષ
220/202324Kanyan Technician Assistant class 318 થી 35 વર્ષ
221/202324Graphic Designer Class 318 થી 37 વર્ષ
222/202324Machine Overshear class 318 થી 36 વર્ષ
223/202324Wireman class 3 18 થી 36 વર્ષ
224/202324Junior Process Assistant Class 318 થી 34 વર્ષ

ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર: કુલ જગ્યા 1899, ધોરણ 10 પાસ, 12 પાસ , સ્નાતક કરી શકે છે અરજી, પગાર 18,000 થી શરુ, અરજી કરવા અહી ક્લિક કરો

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • અરજી કરવાની લીંક નીચે આપેલ છે.
  • લિંક ખોલીને ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

ધોરણ 10 પાસ માટે ડ્રાઈવર ની ભરતી જાહેર, મળશે 19,900 રૂપિયા પગાર, અહીથી અરજી કરો

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

Leave a Comment