CNP Nasik Recruitment 2023

CNP Nasik Recruitment 2023: કરન્સી નોટ પ્રેસમાં સુપરવાઈઝર અને અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર, મળશે 27,600 રૂપિયા પગાર

જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. CNP Nasik Recruitment 2023 કરન્સી નોટ પ્રેસ નાસિક દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતાં હોય અને જરૂરી લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ફોર્મ ભરવાની શરુ તારીખ 19 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 18 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

CNP Nasik Recruitment 2023

CPN Nasik Recruitment 2023

લેખ નું નામCNP Nasik Recruitment 2023
ભરતી બોર્ડકરન્સી નોટ પ્રેસ
પોસ્ટસુપરવાઈઝર અને અન્ય
ખાલી જગ્યા 117
નોકરી સ્થળ નાસિક
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 19 ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 18 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.cnpnasik.spmcil.com
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

CNP Nasik Recruitment 2023 Notification ઓકટોબર 2023 માં જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 19 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

કરન્સી નોટ પ્રેસ નાસિક દ્વારા ભરતી 2023 ની સત્તાવાર જાહેરાત મુજબ સુપરવાઈઝર (T.O પ્રિન્ટિંગ), આર્ટિસ્ટ (ગ્રાફિક ડિઝાઇનર) , સચિવાલય સહાયક અને જુનિયર ટેક્નિશિયન ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

 • સુપરવાઈઝર (T.O પ્રિન્ટિંગ),
 • આર્ટિસ્ટ (ગ્રાફિક ડિઝાઇનર) ,
 • સચિવાલય સહાયક,
 • જુનિયર ટેક્નિશિયન

શૈક્ષણિક લાયકાત

રસ ધરાવતાં ઉમેદવારો માન્યતા પ્રાપ્ત બોર્ડ / સંસ્થા / યુનિવર્સિટી પાસેથી સંબધિત ક્ષેત્રમાં ITI / Diploma/ Printing in Diploma અથવા સમકક્ષ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

 • સુપરવાઈઝર (T.O પ્રિન્ટિંગ) – 18 વર્ષથી 30 વર્ષ
 • આર્ટિસ્ટ (ગ્રાફિક ડિઝાઇનર) – 18 વર્ષથી 28 વર્ષ
 • સચિવાલય સહાયક – 18 વર્ષથી 28 વર્ષ
 • જુનિયર ટેક્નિશિયન – 18 વર્ષથી 25 વર્ષ
 • વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

મિત્રો, CNP નાસિક ની આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ મળવાપાત્ર છે જેની માહિતી નીચે મુજબ છે.

 • સુપરવાઈઝર (T.O પ્રિન્ટિંગ) – રૂપિયા 27,600 થી 95,910/-
 • આર્ટિસ્ટ (ગ્રાફિક ડિઝાઇનર) – રૂપિયા 23,910 થી 95,570/-
 • સચિવાલય સહાયક – રૂપિયા 23,910 થી 95,570/-
 • જુનિયર ટેક્નિશિયન – રૂપિયા 18,780 થી 67,390/-

હવે ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખો: ગૂગલ દ્વારા અંગ્રેજી બોલતા, વાંચતા અને શીખવવા માટે એપ લોન્ચ, અહીથી કરો ડાઉનલોડ

કુલ ખાલી જગ્યા

CNP Nasik Recruitment 2023 અંગેની જાહેરાત મુજબ કુલ 117 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

અરજી ફી

 • UR / EWS / OBC : રૂપિયા 600/-
 • અન્ય ઉમેદવારો માટે : રૂપિયા 200/-
 • અરજી ફી ભરવાની રીત : ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા

મિત્રો, આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા અને ટાયપીંગ ટેસ્ટ (જરૂર હોય તો પોસ્ટ પ્રમાણે) આધારિત પસંદગી કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

 • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
 • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
 • હવે નીચે આપેલ લિંકની મદદથી લોગ ઈન કરો.
 • તમારી વિગત નાખો.
 • હવે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ સાથે લોગ ઈન કરો.
 • વિગતો ભરો.
 • હવે ફોર્મ સબમિટ કરો.
 • અરજી ફી ભરો.
 • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

Assam Rifles Recruitment 2023: આસામ રાઇફલ્સ દ્વારા નવી ભરતી જાહેર, મળશે સારો પગાર, અહીથી વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો (19/10/2023)અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો

Leave a Comment