જો તમે પણ ધોરણ 12 પાસ હોય અને તમારે હેડ કોન્સ્ટેબલ ની નોકરી કેવી હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. CISF Head Constable Recruitment 2023 કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ એટલે કે CISF દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 18 ઓકટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 30 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

CISF Head Constable Recruitment 2023
લેખ નું નામ | CISF Head Constable Recruitment 2023 |
ભરતી બોર્ડ | CISF |
પોસ્ટ | હેડ કોન્સ્ટેબલ |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
નોકરી સ્થળ | India |
અરજી પ્રકાર | Online |
અરજી શરુ થવાની તારીખ | 30 ઓકટોબર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 28 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.cisf.gov.in |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Join WhatsApp Channel | અહી ક્લિક કરો |
Important Date
આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 18 ઓકટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 30 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
મિત્રો, CISF એટલે કે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ દ્વારા હેડ કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ હેડ કોન્સ્ટેબલ ની ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોય તો આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવો.
કુલ ખાલી જગ્યા
CISF Head Constable Recruitment 2023 Notification માં જણાવ્યા પ્રમાણે હેડ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં હેડ કોન્સ્ટેબલ ની કુલ 215 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
હેડ કોન્સ્ટેબલ ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે જરૂરી પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા માં પાસ થઈ પસંદ થયેલ ઉમેદવારોને રૂપિયા 25,500 થી 81,100 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
CISF હેડ કોન્સ્ટેબલ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો ની વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ. ઉમેદવારોની ઓછામાં ઓછી વય 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
CISF હેડ કોન્સ્ટેબલ ની આ ભરતી માટે અરજી ફી SC / ST / PwBD/ Ex. Serviceman માટે કોઈ અરજી ફી નથી જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂપિયા 100 અરજી ફી રાખવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવી છે.
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- દસ્તાવેજ ચકાસણી
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
- હવે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
- હવે Apply Now પર ક્લિક કરો.
- તમારુ ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એરપોર્ટ પર નોકરી કરવાની તક, AAI Recruitment 2023, મળશે રૂપિયા 40,000 પગાર
- ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભરતી જાહેર, મળશે રૂપિયા 45,000 પગાર
- એર ઇન્ડિયા દ્વારા નવી ભરતી જાહેર, મળશે 17,850 રૂપિયા પગાર
સત્તાવાર જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |