Bank Of Baroda (BOB) Personal Loan

જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ લેખમાં બેંક ઓફ બરોડાની પર્સનલ લોન વિશેની માહિતી આપવામાં આવી છે તેથી આ આ લેખ પૂરો વાંચો અને તમારા મિત્રોને પણ શેર કરો. Bank of Baroda Personal Loan બેંક ઓફ બરોડા દ્વારા હવે ઓનલાઇન અરજી કરીને તમે પર્સનલ લોન મેળવી શકો છો. જો તમે પહેલાથી જ બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારા માટે પર્સનલ લોન લેવાનું એકદમ સરળ બની ગયું છે. માત્ર થોડા જ સમયમાં તમે રૂપિયા 50,000 થી લઈને રૂપિયા 10,00,000 સુધીની પર્સનલ લોન મેળવી શકો છો. Bank of baroda પર્સનલ લોન કેવી રીતે મળશે? બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? Bank of baroda પર્સનલ લોન લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આ બધી માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને bank of baroda ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત પણ લો.

Bank Of Baroda (BOB) Personal Loan

Bank Of Baroda Personal Loan: Apply Online

લેખ નું નામ Bank Of Baroda Personal Loan
બેંક નું નામBank Of Baroda
લોન નો પ્રકારPersonal Loan
લોન ની રકમરૂપિયા 50,000 થી 10,00,000
વ્યાજ12.40% થી 17.75%
લોન ચુકવણી નો સમય12 મહિનાથી 60 મહિના
Join WhatsApp Group અહી ક્લિક કરો

BOB Personal Loan: : મિત્રો ઓનલાઇન અરજી કરતા પહેલા તમારે લોન મેળવવા માટે કેટલાક માપદંડ હોવા જરૂરી છે જેની માહિતી તમે bank of baroda ની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો. જો તમે લોન લેવા માટે જરૂરી માપદંડ ધરાવો છો તો તમને લોન માટે અરજી કરવામાં સરળતા રહેશે અને તમને લોનની રકમ પણ ઝડપથી મળશે.

Bank Of Baroda Personal Loan Apply Online

જો તમે પણ બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે અરજી કરવા માંગો છો તો તમારે આ જાણવું જરૂરી છે કે bank of baroda ની પર્સનલ લોન લેવા માટે અરજી તમે બે પ્રકારે કરી શકો છો ઓનલાઇન અને બેંકમાં રૂબરૂ મુલાકાત લઈને અરજી કરી શકો છો. પર્સનલ લોન લેતા પહેલા તમારે બેન્કના નિયમો વાંચી લેવા જરૂરી છે. જો તમે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો ઓનલાઇન અરજી કરવા માટેની લીંક નીચે આપેલ છે.

Bank Of Baroda Personal Loan Eligibility

  • Bank of baroda પર્સનલ લોન માટે અરજી કરતી વખતે ન્યૂનતમ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
  • બેક ઓફ બરોડા પર્સનલ લોન માટે અરજી કરતી વખતે મહત્તમ ઉમર 58 વર્ષ હોવી જોઈએ.
  • બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે પગાર દાર વ્યક્તિ / વ્યવસાય / સ્વરોજગાર વ્યક્તિઓ માટે મહત્તમ 65 વર્ષ

bank of baroda પર્સનલ લોન કેટલી રકમ સુધીની મળી શકે?

મિત્રો bank of baroda ની પર્સનલ લોન ₹50,000 થી લઈને દસ લાખ સુધીની મળી શકે. આ રકમમાંથી તમારે જેટલી રકમની જરૂર હોય તેટલી રકમની લોન તમે લઈ શકો.

HDFC બેંક દ્વારા રૂપિયા 50,000 થી લઈને 40 લાખ સુધીની પર્સનલ લોન મેળવો, જાણો કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

bank of baroda પર્સનલ લોન ચુકવણી નો સમય કેટલો મળશે?

મિત્રો bank of baroda ની પર્સનલ લોન ની ચુકવણી નો સમય 12 મહિનાથી લઈને 60 મહિના સુધીનો મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

બરોડા પર્સનલ લોન લેવા માટે જો તમે વિચારી રહ્યા છો તો તમારે આ મહત્વ પણ દસ્તાવેજની જરૂરત પડશે.

  • આધાર નંબર મોબાઈલ નંબર સાથે જોડાયેલ હોવો જોઈએ
  • માન્ય પાન નંબર
  • માન્ય મોબાઈલ નંબર
  • છેલ્લા છ મહિના માટે નેટબેન્કિંગ ઓળખપત્ર અથવા ડિજિટલ બેન્ક સ્ટેટમેન્ટ
  • છેલ્લા બે વર્ષના આઈટીઆર ફાઇલિંગ ઓળખપત્ર અથવા ડિજિટલ આરટીઆર રિટર્ન (સ્વયં રોજગારી માટે)
  • છેલ્લા એક વર્ષ માટે જીએસટી પોર્ટલ ઓળખ પત્ર અથવા ડિજિટલ જીએસટી રિટર્ન (સ્વયં રોજગારી માટે)
  • અન્ય ડોક્યુમેન્ટ ની માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

IDFC બેંક દ્વારા મેળવવા રૂપિયા 50,000 ની લોન, જાણો કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

અરજી કરવાની રીત

  • bank ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે અરજી કરવા માટે નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ખુલશે તેના પર ‘Proceed’ પર ક્લિક કરો.
  • હવે તમારા માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
  • હવે તમે જે નંબર નાખ્યો છે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરો.
  • હવે જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખી ઓનલાઈન ફોર્મ ભરો.
  • તમારી લોન નો પ્રકાર અને રકમ પસંદ કરો.
  • જરૂરી દસ્તાવેજ ની માહિતી પ્રદાન કરો.
  • ફોર્મ સબમીટ કરો.
  • હમ સબમીટ થયા બાદ સિસ્ટમ દ્વારા ચકાસવામાં આવશે અને જો મંજૂર થશે તો તમને પર્સનલ લોન મળશે.

લાભ

  • ઈમરજન્સી ફંડ
  • ક્રેડિટ કાર્ડ પર ફાયદો
  • કોઈ કડક ક્રેડિટ મર્યાદા નથી
  • ચેક બેંક ટ્રાન્સફર અથવા રોકડ દ્વારા ચુકવણી કરો
  • ચુકવણી માટે વિસ્તૃત સમયે રેખા
  • ભંડોળ નો ચોક્કસ ઉપયોગ
  • વધુ ઉધાર રકમ

વધુ માહિતી

bank of baroda ની પર્સનલ લોન તમારી તમામ તાત્કાલિક નાણાકીય જરૂરત માટે ઝડપી અને સરળ ઉકેલ આપે છે અને ક્રેડિટ કાર્ડસ અને મિત્રો પરિવારના સભ્યો અથવા અવિશ્વાસુ ફાઈનાન્સની અનૌપચારિક લોન જેવા ક્રેડિટના અન્ય સ્વરૂપો પર ઘણા ફાયદા છે. મિત્રો આ લેખ માત્ર માહિતી માટે છે તેથી bank of baroda પર્સનલ લોન લેતી વખતે bank of baroda ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો અને સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ તમે ઓનલાઈન અરજી કરો.

લોન માટે અરજી કરોઅહી ક્લિક કરો
Gujojas હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment