AAI Junior Executive Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 496 જગ્યાઓ માટે ભરતી જાહેર

જો તમારું પણ સપનું એરપોર્ટ પર નોકરી કરવાનું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. AAI Recruitment 2023 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત તારીખ 14 ઓક્ટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતી માં રસ ધરાવતા હોય તો સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે www.aai.aero પર જઈ ઓનલાઇન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 01 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 30 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

AAI Junior Executive Recruitment 2023

AAI Junior Executive Recruitment 2023

લેખ નું નામAAI Recruitment 2023
ભરતી બોર્ડએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
નોકરી સ્થળ India
અરજી પ્રકારOnline
અરજી શરુ થવાની તારીખ 01 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 30 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.aai.aero
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

Important Date

AAI Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત 14 ઓકટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 01 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 30 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની આ ભરતીની સત્તાવાર જાહેરાત મુજબ Junior Executive ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

AAI Recruitment 2023 ભરતીની જાહેરાત મુજબ Junior Executive ની કુલ 496 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. AAI દ્વારા આ વર્ષે Junior Executive (Air Traffic Control) ની 496 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરી છે.

  • UR : 199
  • SC : 75
  • ST : 33
  • ઓબીસી : 140
  • EWS : 49
  • PwD: 05
  • કુલ : 496 જગ્યા

શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત વાંચવા માટે લિંક નીચે આપેલ છે.

વય મર્યાદા

30 નવેમ્બર 2023 સુધીમાં વય મર્યાદા 27 વર્ષ સુધી હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી મેળવવા જાહેરાત વાંચો.

  • Junior Executive: 27 Years

પગાર ધોરણ

AAI Junior Executive ATC Recruitment 2023 માટે પગાર ધોરણ અને બીજા પણ લાભ મળવાપાત્ર છે . પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી માટે જાહેરાત વાંચો.

  • Junior Executive ATC : રૂપિયા 40,000 થી 1,40,000/- સુધી

પસંદગી પ્રક્રિયા

જે મિત્રો AAI Junior Executive Recruitment 2023 માટે અરજી સબમિટ કરે છે. તમને પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચવી જોઈએ.

  • Application Verification
  • Voice Test
  • Psychoactive Substances
  • Psychological Assignment Test
  • Medical Test

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • નીચે અરજી કરવાની લિંક આપેલ છે તેના પર ક્લિક કરો.
  • હવે Apply Now પર ક્લિક કરો.
  • જરૂરી વિગત ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Gujarat Sahitya Academy Recruitment 2023: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભરતી જાહેર, મળશે 45૦૦૦ રૂપિયા પગાર

CNP Nasik Recruitment 2023: સુપરવાઈઝરની અને અન્ય જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, મળશે 27,600 રૂપિયા પગાર

ગાંધીનગર માં ક્લાર્ક અને પ્રાઇવેટ સેક્રેટરી ની નોકરી કરવાની તક, મળશે 19,900 રૂપિયા પગાર

Air ઇન્ડિયા દ્વારા નવી ભરતી જાહેર, 10 પાસ થી અનુસ્નાતક સુધી લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો (01/11/2023)અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ બસાઇટ અહી ક્લિક કરો

Leave a Comment