દુનિયામાં એકદમ સસ્તો iPhone 15 અહીં મળે છે, જાણો ક્યાં કેટલી કિંમત છે.

મિત્રો, તમને ખબર જ છે કે iPhone ના ચાહકો બહુ મોટી સંખ્યા છે. iphone 15 લોન્ચ થયો ત્યારથી તેની કિંમત બાબતની ચર્ચા ખૂબ જ થાય છે. iPhone નું નવું મોડેલ બજારમાં આવી ગયું છે અને તેના ફિચર્સ પ્રમાણે જાનારમાં શું ભાવ ચાલી રહ્યો છે તેની ચર્ચા થઈ રહી છે. વધારે તો ભારત દેશમાં iPhone ની કિંમત અંગેની ચર્ચા વધારે થાય છે કારણ કે અન્ય દેશ કરતા ભારત દેશમાં iPhone ની કિંમત વધારે હોય છે. અમુક લોકો વિચારી રહ્યા છે કે અન્ય દેશમાંથી iphone ની કિંમત ઓછી હોય અને તેમને ફાયદો થાય તેવી રીતે કોઈપણ જુગાર કરીને બીજા દેશમાંથી iphone ખરીદવા માટે કોઈ જુગાર કરી રહ્યા છે. આ લેખમાં દુનિયાના કયા બજારમાં iphone ની કિંમત કેટલી છે તેની માહિતી જોઈશું.

iPhone 15 Price in Different countries

iPhone 15 Price: અલગ અલગ બજારોમાં iPhone 15ની કિંમત

મિત્રો, iphone ની કિંમત અલગ અલગ દેશોમાં અલગ અલગ કારણો અનુસાર કિંમતમાં વધારો ઘટાડો જોવા મળે છે. આ પોસ્ટમાં iPhone 15ની કિંમત ભારત, અમેરિકા, બ્રિટન, વિયતનામ, દુબઈ, થાઈલેન્ડ દેશમાં કેટલી છે જોવો. આ કિંમત ડોલરમાં છે. તમારે ભારતના ચલણ પ્રમાણે જોવી પડશે.

દેશકિંમત
ભારત79900 શરૂઆત
US 66208 (799 ડોલર)
UK 82777 (799 યુરો)
દુબઈ 76687 (3399 AED)
ચીન69124 (5999 RMB)
વિયતનામ 79047 (22,999,000 VND)
થાઇલેન્ડ76472 (32900 ฿)

અલગ અલગ દેશોમાં જોતા iphone 15 ની કિંમત માં 14000નો તફાવત

iPhone 15 સૌથી સસ્તી કિંમતે ગ્રાહકો ને US માંથી મળી જશે. અહી તમને 799 $ માં મળી જશે. અલગ અલગ દેશોની તુલના કરતા યુએસ માંથી આઈફોન 15 ની કિંમતમાં 14000 રૂપિયાનો ડિફરન્ટ જોવા મળે છે. આ પરથી કહી શકાય કે યુએસમાં iphone ની કિંમત અન્ય દેશ કરતા ઓછી હોય છે.US મોડેલમાં માત્ર eSIM નો ઉપયોગ કરવામાં આવે છે.

Source: Gujarat Samachar

iPhone 15 Features

Brand Apple
model iPhone 15
Price In India રૂપિયા 79900/-
Relese Date 12 સપ્ટેમ્બર 2023
Dimensions (mm)147.60 * 71.60* 7.80
Weight 171.0 g
IP Rating IP68
Removable Bettey No
Wireless ChargingYes
Colour Black, Blue, Pink, Green, Yellow
Processor hexa-core

Leave a Comment