VMC Junior Clerk Question Paper 2023 (08/10/2023)

જો તમે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે VMC માં ક્લાર્કની નોકરી કરવા માંગો છો તો તમારે પરીક્ષાની તૈયારી માટે જૂના પેપર જોવા પડશે. VMC Junior Clerk Question Paper 2023 જૂના પેપર દ્વારા તમને ખ્યાલ આવશે કે જુનિયર કલાર્કની પરીક્ષા માં કઈ રીતે પેપર સેટ કરવામાં આવે છે. કેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. તેનાથી તમને સમજ થશે કે હવે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. VMC Junior Clerk Question Paper 2023

VMC Junior Clerk Question Paper 2023

VMC Junior Clerk Question Paper 2023 Details

લેખ નું નામVMC Junior Clerk Question Paper 2023
પોસ્ટ નું નામક્લાર્ક
ખાલી જગ્યા 552
પરીક્ષા તારીખ 08/10/2023
પરીક્ષાનો સમય2 કલાક
પેપર ની ભાષા ગુજરાતી
સત્તાવાર વેબસાઇટ vmc.gov.in
જાહેરાત નંબર vmc/202122/996
Gujojas Home Page અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

VMC Junior Clerk Question Paper 2023 વિશે માહિતી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત નંબર vmc/202122/996 પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાત ક્લાર્ક ની ભરતી અંગેની હતી. VMC ક્લાર્કની આ ભરતી માટે કુલ 552 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની હતી. આ ભરતીમાં કુલ 552 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ લેખિત પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી. લેખિત પરીક્ષા તારીખ 08/10/2023 ના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા કુલ 200 ગુણની હતી. જેમાં 2 કલાકની સમય આપવામાં આવ્યો હતો.

VMC Junior Clerk Question Paper 2023 Download Now

VMC Junior Clerk Question Paper 2023 ડાઉનલોડ અહીથી કરી શકો છો. VMC જુનિયર કલાર્ક નું પેપર ડાઉનલોડ કરો અને જોવો અને કલાકની પરીક્ષા માટે ઉપયોગી છે. VMC Junior Clerk Question Paper 2023 PDF

  • પરીક્ષા ની પેટર્ન સમજો : પરીક્ષામાં પુછાયેલ પ્રશ્ન સમજો અને આગળની પરીક્ષા માટે તૈયારી કરો.
  • પ્રેક્ટિસ : પેપર સોલ્યુશન કરીને તમારી સ્કીલ વધારો. સમય પ્રમાણે પેપર સોલ્યુશન કરતા શીખો. 2 કલાકમાં 200 પ્રશ્ન કેવી રીતે કરવું તે શીખો.
  • સ્કોર વધારો : સરળ પ્રશ્ન પહેલા સોલ કરો અને તમારો સમય બચાવો.

VMC Junior Clerk Question Paper Date 2023

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા 08 ઓકટોબર 2023 ના રોજ લેવામાં આવી હતી. અહીથી VMC Junior Clerk Question Paper 2023 PDF ડાઉનલોડ કરો.

GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રો રેલવે દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

VMC Junior Clerk Question Paper 2023 Download Link

જુનિયર કલાર્ક પેપર ડાઉનલોડ કરોઅહી ક્લિક કરો

Leave a Comment