RMC Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભરતી જાહેર, મળશે રૂપિયા 47,100 સુધી પગાર, વાંચો જાહેરાત

જો તમે પણ ધોરણ 10 પાસ હોય અને તમે નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. RMC Recruitment 2023 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 પાસ યુવાનો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 12 ઓકટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 12 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 26 ઓકટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, ફોર્મ ભરવાની રીત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

RMC Recruitment 2023 Rajkot Municipal Corporation Recruitment 2023

RMC Recruitment 2023 Rajkot Municipal Corporation Recruitment 2023

લેખનું નામRMC Recruitment 2023
ભરતી બોર્ડ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
નોકરી સ્થળ રાજકોટ
અરજી પ્રકાર ઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 12 ઓકટોબર 2023
છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in

Important Date

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 12 ઓકટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 12 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 26 ઓકટોબર 2023 છે.

પોસ્ટ નું નામ

સત્તાવાર જાહેરાત મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિલ્ડ વર્કર ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. અન્ય લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો જેની લિંક નીચે આપેલ છે. પસંદગી થનાર ઉમેદવારને દર મહિને રૂપિયા 16,624/- પાંચ વર્ષ સુધી ફિક્સ ચૂકવવામાં આવશે ત્યાર બાદ નિયમ મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

વય મર્યાદા

ફિલ્ડ વર્કર ની આ ભરતીમાં વય મર્યાદા અંગેની વાત કરીએ તો ઉમેદવારોની ઓછમાં ઓછી વય 18 વર્ષની હોવી જોઈએ જ્યારે વધુમાં વધુ 33 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

RMC ભરતી 2023 માટે પગાર ધોરણ સારું મળવાપાત્ર છે. પસંદગી થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ રૂપિયા 16,624/- ચૂકવવામાં આવશે. ત્યાર બાદ સરકારના નિયમ મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.

અરજી ફી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિલ્ડ વર્કર ની આ ભરતી.માં અરજી ફી બિન અનામત કેટેગરી માં આવતા ઉમેદવારોને રૂપિયા 500/- અરજી ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોને 250/- રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટેની વેબસાઇટ www.rmc.gov.in

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ નીચે આપેલ લીંક ની મદદથી સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે નીચે અરજી કરવાની લિંક આપેલ છે તેના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારું ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારુ ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરોઅહી ક્લિક કરો

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ12/10/2023
છેલ્લી તારીખ 26/10/2023
WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવઅહી ક્લિક કરો
WhatsApp ચેનલના જોડાઈ જાવઅહી ક્લિક કરો

Leave a Comment