Reliance Foundation Scholarship Scheme 2023 : રૂપિયા 2,00,000 ની મળશે શિષ્યવૃત્તિ

શું તમે વિદ્યાર્થી છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Reliance Foundation Scholarship Scheme 2023 મિત્રો, રીલાયન્સ ફાઉન્ડેશન નું નામ તો તમે સાંભળ્યું જ હશે. રિલાયન્સ કંપની આપણા દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ ની સંસ્થા છે. Reliance Foundation Scholarship Scheme દ્વારા સંસ્થા ઘણાં બધાં વિદ્યાર્થીઓની મદદ કરે છે. જે વિદ્યાર્થી ગરીબ અને આર્થિક રીતે નબળા હોય તેમના માટે આ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે. તેમને આગળ વધવા માટે તેમને સ્કોલરશીપ ની મદદ કરે છે. જેથી તેઓ આ ગડ ભણી શકે અને સારું ભવિષ્ય બનાવી શકે.જો તમે પણ આ સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા હોય તો આ લેખ પૂરો વાંચો જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને તમામ મિત્રોને શેર કરો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને આ સ્કોલરશીપ નો લાભ મળશે.

મિત્રો, આપના ગુજરાતમાં ઘણાં બધાં વિદ્યાર્થીઓ છે જે ખાનગી અને સરકારી કોલેજમાં અભ્યાસ કરે છે અને તેમને સરકાર દ્વારા પણ સ્કોલરશીપ મળે છે. પણ સરકાર સિવાય પણ અન્ય સંસ્થા પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. જેમાં વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 2,00,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. મિત્રો, બધા વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સરખી હોતી નથી. જેથી Reliance Foundation Scholarship Scheme દ્વારા આવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવે છે. તેમને Scholarship આપવામાં આવે છે. જેથી તેઓ આગળ ભણી શકે અને તેમનું ભવિષ્ય સારું બને.

Reliance Foundation Scholarship Scheme 2023

Reliance Foundation Scholarship Scheme 2023

ScholarshipUp to Rs.2,00,000/-
કોણ લાભ લઇ શકે?કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
અરજી કરવાની રીત ઓનલાઈન
શૈક્ષણિક સત્ર2023-24

Reliance Foundation Scholarship Scheme 2023 માટે કોણ કોણ અરજી કરી શકે?

મિત્રો, રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ યોજના 2023 માટે કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બી.એ. માં વિદ્યાર્થીઓ
પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બી.એસ.સી માં વિદ્યાર્થીઓ
પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બી.કોમ માં વિદ્યાર્થીઓ
પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એન્જિનિરિંગ માં વિદ્યાર્થીઓ

કોને આ યોજનાનો લાભ મળશે?

Reliance Foundation Scholarship Scheme નો લાભ ધોરણ 12 માં 60% થી વધુ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ છોકરાઓ અને છોકરીઓ બંને ને મળવાપાત્ર છે.

  • 12 પાસ (60% થી વધુ)
  • છોકરીઓ અને છોકરાઓ બંને ને લાભ મળશે

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મળતી સ્કોલરશીપ ની રકમ

ગ્રેજયુએટરૂપિયા 2,00,000/-
પોસ્ટ ગ્રેજ્યુએટરૂપિયા 6,00,000/-

પીએમ વિશ્વકર્મા યોજના વિશે માહિતી મેળવો, રૂપિયા 1,00,000 ની લોન મળશે

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સરનામાં નો પુરાવો
  • ધોરણ 10 માર્કશીટ
  • ધોરણ 12 માર્કશીટ
  • વર્તમાન કોલેજ / નોંધણી ની સંસ્થાનું બોનાફાઇડ સર્ટિફિકેટ
  • આવકનો દાખલો
  • જો અરજી કરનાર દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

આ સ્કોલરશીપ 5000 જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે

મિત્રો, Reliance Foundation Scholarship Scheme 2023 માટે પસંદગી પ્રક્રિયા મુજબ ટેસ્ટ લેવામાં આવશે અને તેમાંથી 5000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. વિદ્યાર્થી નિયમિત કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
Gujojas Home Page અહી ક્લિક કરો

અરજી કરવાની અંત્તિમ તારીખ

Reliance Foundation Scholarship Scheme 2023 માટે જો તમે અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ઓકટોબર 2023 છે.

ઓનલાઈન ફોર્મ શરુ ઓકટોબર 2023
છેલ્લી તારીખ 15 ઓકટોબર 2023

હાલમાં ચાલી રહેલ સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

Leave a Comment