NID Ahemdabad Recruitment 2023: રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

NID Ahemdabad Recruitment 2023: જો તમારે પણ અમદાવાદમાં નોકરી કરવી હોય અને તમે નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા, અમદાવાદ દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 04 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 27 ઓક્ટોબર 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, પગાર વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

NID Ahemdabad Recruitment 2023

NID Ahemdabad Recruitment 2023

લેખનું નામNID Ahemdabad Recruitment 2023
ભરતી બોર્ડ રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા
પોસ્ટવિવિધ
નોકરી સ્થળ અમદાવાદ
અરજી પ્રકાર ઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 ઓકટોબર 2023
છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in

Important Date

આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 04 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 27 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટ નું નામ

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત છે. જેમાં સિનિયર આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, સિનિયર લાયબ્રેરી આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત છે.

પગારધોરણ

સિનિયર આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, સિનિયર લાયબ્રેરી આસિસ્ટન્ટ ની પગાર ધોરણ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટપગાર
સિનિયર આસિસ્ટન્ટરૂપિયા 29,200 થી 92,300
ટેકનિકલ આસિસ્ટન્ટરૂપિયા 25,500 થી 81,100
સિનિયર લાયબ્રેરી આસિસ્ટન્ટરૂપિયા 29,200 થી 92,300

શૈક્ષણિક લાયકાત

NID Recruitment 2023 માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા અમદાવાદ ની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી હોવી જોઈએ. વય મર્યાદા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છે. અરજી ફી કોઈ પણ નથી. અરજી ફી પેટે કોઈ રકમ ચુકવવાની નથી.

પસંદગી પ્રક્રિયા

National Institute Of Design દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા / ઈન્ટરવ્યુ આધારિત થઈ શકે છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
  • સત્તાવાર વેબસાઇટ: https//:nid.edu/
  • હવે Career ઓપ્શન પર જાવ.
  • તમારું અરજી ફોર્મ ભરો.
  • હવે ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારું ફોર્મ સબમિટ કરો.

Indian Army TGC 139 Recruitment 2023: ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો

Leave a Comment