NCL Recruitment 2023: ધોરણ 10 પાસ ITI પાસ માટે NCL દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ ધોરણ 10 પાસ, ITI પાસ હોય અને તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. NCL Recruitment 2203 NCL એટલે કે Northern Coalfields Limited દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 05 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓકટોબર 2023 છે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની અંત્તિમ તારીખ, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

NCL Recruitment 2023

NCL Recruitment 2023

લેખ નું નામNCL Recruitment 2023
ભરતી બોર્ડNorthern Coalfields Limited
પોસ્ટApprentice
ખાલી જગ્યા 1140
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ27 સપ્ટેમ્બર 2023
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 05 ઓકટોબર 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ઓકટોબર 2023
સત્તાવાર વેબસાઇટ www.nclcil.in
Join WhatsApp Group અહી ક્લિક કરો

Important Date

. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 05 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓકટોબર 2023 છે.

પોસ્ટ નું નામ

NCL એટલે કે Northern Coalfields Limited દ્વારા એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. એપ્રેન્ટીસ ની આ ભરતીમાં ઇલેક્ટ્રોનિક મિકેનિક, ઈલેક્ટ્રિશિયન, ફીટર, વેલ્ડર, ઓટો ઇલેક્ટ્રિશિયન અને મોટર મિકેનિક ની પોસ્ટ માટે અરજી કરવાની છે.

  • ઇલેક્ટ્રોનિક મિકેનિક
  • ઈલેક્ટ્રિશિયન
  • ફીટર
  • વેલ્ડર
  • ઓટો ઇલેક્ટ્રિશિયન
  • મોટર મિકેનિક

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ 10+2 પાસ કરેલ હોવી જોઈએ. ITI પાસ (NCVT/SCVT) પાસ કરેલ હોવું જોઈએ. મધ્ય પ્રદેશ ને UP ના ઉમેદવારોને પ્રથમ ધ્યાનમાં લેવામાં આવશે.

Amazon Great Indian Festival Live Now: 80% સુધીનું મળશે ડિસ્કાઉન્ટ

વય મર્યાદા (31/08/2023)

વય મર્યાદા ની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 26 વર્ષની હોવી જોઈએ. એટલે કે જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને 26 વર્ષથી વધુ હોવી જોઈએ નહિ. વય મર્યાદામાં છૂટછાટ માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર

આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ પસંદગી પ્રક્રિયા પછી પસંદ કરેલ ઉમેદવારોને દર મહિને નીચે મુજબ વેતન ચૂકવવામાં આવશે.

  • ઇલેક્ટ્રોનિક મિકેનિક : 8050/-
  • ઈલેક્ટ્રિશિયન : 8050/-
  • ફીટર : 8050/-
  • વેલ્ડર : 7700/-
  • ઓટો ઇલેક્ટ્રિશિયન : 8050/-
  • મોટર મિકેનિક : 8050/-

પસંદગી પ્રક્રિયા

મિત્રો, NCL ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા મેરીટ લીસ્ટ આધારિત કરવામાં આવશે પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • NCL Recruitment 2023 માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે.
  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • અરજી કરવાની લિંક નીચે આપેલ છે.
  • હવે રજીસ્ટ્રેશન કરો.
  • હવે આઈડી પાસવર્ડ ની મદદથી તમારુ ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારું ફોર્મ સબમીટ કરો.
  • ફોર્મની પ્રિન્ટ લઈ લો.

ગુજરાત મેટ્રો રેલવેમાં નોકરી કરવાની તક, મળશે સારો પગાર, છેલ્લી તારીખ પહેલા અહીંથી કરો ઓનલાઇન અરજી

ફોર્મ ભરવા માટે જરૂરી લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઆ ક્લિક કરો

Leave a Comment