Indian Navy Recruitment 2023: ઇન્ડિયન નેવીમાં પરીક્ષા વગર નોકરી કરવાની તક, મળશે 56 હજારથી વધારે પગાર

જો તમે પણ ઇન્ડિયન નેવી માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. Indian Navy Recruitment 2023 ઇન્ડિયન નેવી દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મિત્રો આ ભરતી માટે રસ ધરાવે છે અને લાયકાત ધરાવે છે તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 08 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 29 ઓકટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Indian Navy Recruitment 2023

Indian Navy Recruitment 2023

લેખ નું નામ Indian Navy Recruitment 2023
ભરતી બોર્ડIndian Navy
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યા 224
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 08 ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 29 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in
Gujojas હોમ પેજ અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

Important Date

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 08 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 29 ઓકટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટ નું નામ

ઇન્ડિયન નેવી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં અલગ અલગ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.

  • જનરલ સર્વિસ GS (X) – 40 જગ્યાઓ
  • એર ટ્રાફિક કંટ્રોલ એટિસી – 08 જગ્યાઓ
  • નેવલ એર ઓપરેશન્સ ઓફિસર – 18 જગ્યાઓ
  • પાયલોટ – 28 જગ્યાઓ
  • લોજિસ્ટિક – 20 જગ્યાઓ
  • SSC શિક્ષણ – 18 જગ્યાઓ
  • જનરલ સર્વિસ GS એન્જિનિયરિંગ બ્રાન્ચ – 30 જગ્યાઓ
  • જનરલ સર્વિસ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ – 50 જગ્યા
  • નેવલ કન્સ્ટ્રક્ટર – 20 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન નેવી ભરતી 2023 અંગેની શૈક્ષણિક લાયકાત ની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ છે.

અરજી ફી

મિત્રો, ઇન્ડિયન નેવી ભરતી 2023 ની આ ભરતી માટે કોઈ અરજી ફી નથી. ભરતી અંગેની જાહેરાત વાંચવા માટે નીચે લીંક આપેલ છે.

પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયન નેવી ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં છે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.

  • અરજી ચકાસણી
  • SSB ઈન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • ભરતી અંગેની જાહેરાત વાંચી જો તમે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરી શકો છો.
  • હવે નીચે આપેલ લિંક ની મદદથી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
  • ફોર્મ સબમીટ કરો.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરોઅહી ક્લિક કરો

Leave a Comment