જો તમારે પણ ભારતીય ટપાલ વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. India Post Staff Car Driver Recruitment 2023 ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. જો તમારું સપનું ભારતીય ટપાલ વિભાગમાં નોકરી કરવાનું હોય તો આ એક સુવર્ણ તક છે. મિત્રો, આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 25 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 25 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

India Post Driver Recruitment 2023
લેખ નું નામ | India Post Staff Car Driver Recruitment 2023 |
ભરતી બોર્ડ | India Post |
પોસ્ટ નું નામ | Staff Car Driver |
સત્તાવાર જાહેરાત તારીખ | 25 ઓકટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 25 ઓકટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 નવેમ્બર 2023 |
પગાર | રૂપિયા 19,900 થી 63,200/- |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Important Date
મિત્રો, આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 25 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 25 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવર ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ કાર ડ્રાઈવર ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. ઉમેદવાર પાસે લાઈટ અને હેવી મોટર વેહિકલ નું લાયસન્સ હોવું જોઈએ.
વય મર્યાદા
સ્ટાફ કાર ડ્રાઈવર ની આ ભરતી માટે વય મર્યાદા 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધી રાખવામાં આવી છે એટલે કે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુ માં વધુ 27 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
BOB RuPay Credit Card : Apply Online
Apply Online : IDFC First Bank Personal Loan Rs.50,000 to Rs.5,00,000
SSC GD Constable Recruitment 2023: 10th Pass, Apply Online for 75000+ Vacancies
પગાર ધોરણ
ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી જાહેર કરવામાં આવી છે આ પોસ્ટ માટે પગાર રૂપિયા 19,900 થી લઈને 63,200 ચૂકવવામાં આવશે.
- પગાર ધોરણ – રૂપિયા 19,900 થી 63,200
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- ધોરણ 10 ની માર્કશીટ નકલ
- આધાર કાર્ડ નકલ
- ડ્રાઇવિંગ લાયસન્સ નકલ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ
પસંદગી પ્રક્રિયા
India Post Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં રાખવામાં આવી છે. જેમાં લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટ, ડોક્યુેન્ટ્સ વેરિફિકેશન નો સમાવેશ થાય છે.
અરજી કરવાની રીત
આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓફલાઈન છે. સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો. હવે અરજી ફોર્મ ડાઉનલોડ કરો. પ્રિન્ટ કાઢી લો. અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને સત્તાવાર જાહેરાત માં આપેલ સરનામે મોકલો.
- ચલણી નોટો નું છાપકામ કરતી સરકારી કંપનીમાં નોકરી કરવાની તક, મળશે સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
- ધોરણ 10 પાસ માટે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ભરતી જાહેર, મળશે 18,000 રૂપિયા પગાર
- હેડ કોન્સ્ટેબલ ભરતી જાહેર, CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ ભરતી જાહેર
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Official Website | અહી ક્લિક કરો |