Income Tax Gujarat Recruitment 2023: ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત દ્વારા ભરતી જાહેર, મળશે 18,000 પગાર

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Income Tax Gujarat Sports Quota Recruitment 2023 ગુજરાત ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે. જો તમારું પણ સપનું ઇન્કમ ટેક્સ વિભાગમાં નોકરી કરવાનું હોય તો આ ભરતી વિશે તમારે માહિતી મેળવવી જોઈએ. મિત્રો, આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓકટોબર 2023 છે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વયમર્યાદા, પગાર ધોરણ અને અરજી કરવાની રીત વગેરે માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

Income Tax Gujarat Sports Quota Recruitment 2023

Income Tax Gujarat Sports Quota Recruitment 2023

લેખનું નામIncome Tax Gujarat Sports Quota Recruitment 2023
ભરતી બોર્ડIncome Tax Department
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા59
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મ ભરવાની શરુ તારીખ 01 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/10/2023
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ

મિત્રો, ગુજરાત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા છે.

ક્રમપોસ્ટ
1.ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર
2.ટેક્સ આસિસ્ટન્ટ
2.મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ

ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 59 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે. ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર – 02 જગ્યા, ટેક્સ આસિસ્ટન્ટ- 26 જગ્યા અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 31 જગ્યાઓ માટે ભરતી છે.

પોસ્ટખાલી જગ્યા
ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર02
ટેક્સ આસિસ્ટન્ટ26
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ21

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. આવકવેરાની પોસ્ટ પર મેરિટોરીયસ ખેલાડીઓની ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

પોસ્ટલાયકાત
ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરગ્રેજયુએટ
ટેક્સ આસિસ્ટન્ટગ્રેજ્યુએટ+ Typing
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ10 પાસ

પગાર ધોરણ

ઇન્કમટેક્સ વિભાગની આ ભરતી માટે પગાર ધોરણ દરેક પોસ્ટ માટે સારું મળવાનું છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટપગાર
ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરરૂપિયા 44,900 થી 142400/-
ટેક્સ આસિસ્ટન્ટરૂપિયા 25,500 થી 81,100/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફરૂપિયા 18,000 થી 56,900/-

પસંદગી પ્રક્રિયા

મિત્રો, ઇન્કમટેક્સ વિભાગની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં છે જેની માહિતી નીચે મુજબ છે.

  • સ્પોર્ટ્સ ટ્રાયલ / શારીરિક કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કરવાની રીત

Income Tax Gujarat Sports Quota Recruitment 2023 આ ભરતી માટે ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે.

વન વિભાગમાં નોકરી કરવાની તક, વન વિભાગ દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment