Vadodara Health Department Recruitment 2023: આરોગ્ય વિભાગમાં નોકરી કરવાની તક, મળશે સારો પગાર

જો તમે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. Vadodara Health Department Recruitment 2023 વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. આ ભરતી અંગેની જાહેરાત 03 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 03 ઓકટોબર 2023 છે. જ્યારે અરજી કરવાની અંત્તિમ તારીખ 12 ઓકટોબર 2023 છે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની લિંક વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

Health Department Vadodara Recruitment 2023

Health Department Vadodara Recruitment 2023

લેખનું નામVadodara Health Department Recruitment 2023
ભરતી બોર્ડઆરોગ્ય વિભાગ વડોદરા
પોસ્ટવિવિધ
નોકરી સ્થળવડોદરા
સત્તાવાર જાહેરાત તારીખ 03 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની શરુ તારીખ 03 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓકટોબર 2023
હોમ પેજ અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો
કુલ જગ્યા જાહેરાત વાંચો

Important Date

. આ ભરતી અંગેની જાહેરાત 03 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 03 ઓકટોબર 2023 છે. જ્યારે અરજી કરવાની અંત્તિમ તારીખ 12 ઓકટોબર 2023 છે. વડોદરા આરોગ્ય વિભાગમાં નોકરી કરવાની આ એક સારી તક છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરી લો.

પોસ્ટ નું નામ

આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા પીડીયાટ્રીશિયન, મેડિકલ ઓફિસર, ઓપ્ટોમેટ્રિસ્ટ, ડેન્ટલ ટેકનિશિયન, ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ, સોશિયલ વર્કર, અર્લી ઇન્ટરવેશન્સનીસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર, સાયકોલોજિસ્ટ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

  • પીડીયાટ્રીશિયન,
  • મેડિકલ ઓફિસર,
  • ઓપ્ટોમેટ્રિસ્ટ,
  • ડેન્ટલ ટેકનિશિયન,
  • ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ,
  • સોશિયલ વર્કર,
  • અર્લી ઇન્ટરવેશન્સનીસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર,
  • સાયકોલોજિસ્ટ

વય મર્યાદા

મિત્રો, આ ભરતી માટે વય મર્યાદા અંગેની વાત કરીએ તો વધુમાં વધુ 40 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. જો 40 વર્ષ કરતા વધારે વય હશે તો તમે અરજી કરી શકશો નહિ.

પગાર ધોરણ

વડોદરા આરોગ્ય વિભાગ ની આ ભરતી માટે પગાર ધોરણ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટપગાર
પીડીયાટ્રીશિયનરૂપિયા 1,00,000/-
મેડિકલ ઓફિસરરૂપિયા 60,000/-
ઓપ્ટોમેટ્રિસ્ટરૂપિયા 12,500/-
ડેન્ટલ ટેકનિશિયનરૂપિયા 12,000/-
ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટરૂપિયા 15,000/-
સોશિયલ વર્કરરૂપિયા 15,000/-
અર્લી ઇન્ટરવેશન્સનીસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટરરૂપિયા 11,000/-
સાયકોલોજિસ્ટરૂપિયા 11,000/-

અરજી ફી

આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા આ જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી. બધી કેટેગરી માટે અરજી ફી નિ શુલ્ક છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત વાંચવા માટે લિંક નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઈન્ટરવ્યુ અથવા મેરીટ લીસ્ટ આધારિત પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. વધુ જણાવીએ તો આ ભરતી 11 માસના કરાર આધારિત છે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ નીચે આપેલ લીંક ની મદદથી સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે Health ડિપાર્ટમેન્ટ સત્તાવાર વેબસાઇટ aarogya.sathi.gujarat.gov.in પર જાવ.
  • હવે Current Opening સેક્શન માં જાવ.
  • ત્યાર બાદ તમે જે પાસ માટે અરજી કરવા માંગતા હોય તેની સામે Apply Now નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારું ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

12 પાસ માટે આવી ભરતી , રાજ્ય વીમા નિગમ લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત, મળશે સારો પગાર

Gujarat Gram Gruh Nirman Board Recruitment 2023: ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

રોજગાર ભરતી મેળો 2023: 10 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે, વાંચો સંપૂર્ણ માહિતી

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરોઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
Gujojas હોમ પેજઅહી ક્લિક કરો
Amazon Great Indian Festival 2023: Exclusive Offers, Discounts, and More
Up To 77% Off On Best Selling Massagers @Amazon Sale
CG Police Constable Recruitment 2023: 5967 Posts Available – Apply Now
Watch Leo Trailer: Hindi, Tamil, Telugu & Kannada
Vivo V29 Pro and Vivo V29: The Latest Smartphone Sensations With Triple Cameras and Lightning-Fast Charging
Amazon Great Indian Festival 2023: Exclusive Offers, Discounts, and More

Leave a Comment