Kheda Health Department Recruitment 2023: આરોગ્ય વિભાગમાં નોકરી કરવાની તક, મળશે 30,000 પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. આરોગ્ય વિભાગ ખેડા નડિયાદ દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મિત્રોનું સપનું આરોગ્ય વિભાગમાં નોકરી કરવાનું હોય તેમના માટે આ એક સારી તક છે. આરોગ્ય વિભાગની આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત તારીખ 8 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 8 ઓક્ટોબર 2023 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023 છે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

Health Department Recruitment 2023

Health Department Recruitment 2023

લેખ નું નામHealth Department Recruitment 2023
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
સત્તાવાર જાહેરાત તારીખ 08/10/2023
ફોર્મ ભરવાની શરુ તારીખ 08/10/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/10/2023
સત્તાવાર વેબસાઇટ https://nadiyaddp.gujarat.gov.in/en/home
નોકરી સ્થળ Kheda-Nadiad
Gujojas Home Page અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

Important Date

આરોગ્ય વિભાગની આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત તારીખ 8 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 8 ઓક્ટોબર 2023 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટનું નામ

આરોગ્ય વિભાગ ની આ ભરતીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર, તાલુકા finance આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લાર્ક, મીડ વાઈફરી, PHN, SI ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
  • ફિમેલ હેલ્થ વર્કર
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
  • સ્ટાફ નર્સ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • તાલુકા finance આસિસ્ટન્ટ
  • ફાર્માસિસ્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લાર્ક
  • મીડ વાઈફરી
  • PHN
  • SI

શૈક્ષણિક લાયકાત

આરોગ્ય વિભાગ ની આ ભરતી.આ અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પોસ્ટપગાર
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરૂપિયા 25,000/-
ફીમેલ હેલ્થ વર્કરરૂપિયા 12,500/-
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000/-
સ્ટાફ નર્સરૂપિયા 13,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000/-
તાલુકા finance આસિસ્ટન્ટરૂપિયા 13,000/-
ફાર્માસિસ્ટરૂપિયા 11,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લાર્કરૂપિયા 8000 તથા 13,000/-
મીડ વાઇફરી રૂપિયા 30,000/-
PHN રૂપિયા 11,500/-
SI રૂપિયા 8,000/-

વય મર્યાદા

આ ભરતીમાં વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. વધુમાં વધુ ઉંમર 58 વર્ષની હોવી જોઈએ (પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે સત્તાવાર જાહેરાત વાંચો)

પસંદગી પ્રક્રિયા

અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ લીસ્ટ આધારે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. આ ભરતી 11 માસના કરાર આધારિત છે.

અરજી ફી

મિત્રો, આ ભરતી માટે કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિ શુલ્ક છે. કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો આ ભરતીમાં તમે અરજી કરી શકો છો.
  • નીચે આપેલ લીંક ની મદદથી રજિસ્ટ્રેશન કરો.
  • હવે લોગ ઈન કરો.
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેની સામે Apply Now પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • હવે જાહેરાતમાં દર્શાવેલ સ્થળ પર અરજી ની પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ્સ જોડીને જમા કરાવો.

NCL Recruitment 2023: ધોરણ 10 પાસ , ITI પાસ માટે ભરતી જાહેર

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરોઅહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો

Leave a Comment