મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી જાહેર, પરીક્ષા વગર સીધી ભરતી, જાણો લો પગાર અને સંપૂર્ણ માહિતી

જો તમે પણ આરોગ્ય વિભાગ માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ ફાર્માસિસ્ટ મીડ વાઇફરી, જિલ્લા ડેટા મેનેજર, સામુદાયિક આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ, આયુષ ડોક્ટર, ઓડિયોલોજિસ્ટ, ઓડિયો મેટ્રિક સહાયક, પેરા મેડિકલ વર્કર ની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે પણ અરજી કરી શકો છો. અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 14 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 20 ઓકટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Health Department Mehsana Recruitment 2023

Health Department Mehsana Recruitment 2023

લેખ નું નામ Health Department Mehsana Recruitment 2023
ભરતી બોર્ડHealth Department
પોસ્ટઅલગ અલગ
ખાલી જગ્યા 38
અરજી પ્રકારઓનલાઈન
ઓનલાઇન અરજી શરુ તારીખ14 ઓકટોબર 2023
છેલ્લી તારીખ 20 ઓકટોબર 2023
નોકરી સ્થળ મહેસાણા

Important Date

જાહેરત મુજબ આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 14 ઓકટોબર 2023 છે. અરજી શરુ થવાની તારીખ 14 ઓકટોબર 2023 છે જ્યારે અરજી કરવાની અંત્તિમ તારીખ 20 ઓકટોબર 2023 છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટ નું નામ

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જાણી લો કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે.

 • ફાર્માસિસ્ટ,
 • મીડ વાઇફરી,
 • જિલ્લા ડેટા મેનેજર,
 • સામુદાયિક આરોગ્ય અધિકારી,
 • મેડિકલ ઓફિસર,
 • એકાઉન્ટન્ટ,
 • આયુષ ડોક્ટર,
 • ઓડિયોલોજિસ્ટ,
 • ઓડિયો મેટ્રિક સહાયક,
 • પેરા મેડિકલ વર્કર

પગાર ધોરણ

Mehsana Health Department Recruitment 2023 માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે જેની માહિતી નીચે મુજબ છે.

 • ફાર્માસિસ્ટ : રૂપિયા 13,000/-
 • મીડ વાઇફરી : રૂપિયા 30,000/-
 • જિલ્લા ડેટા મેનેજર : રૂપિયા 22,000/-
 • સામુદાયિક આરોગ્ય અધિકારી : રૂપિયા 25,000/-
 • મેડિકલ ઓફિસર : રૂપિયા 70,000/-
 • એકાઉન્ટન્ટ : રૂપિયા 13,000/-
 • આયુષ ડોક્ટર : રૂપિયા 25,000/-
 • ઓડિયોલોજિસ્ટ : રૂપિયા 15,000/-
 • ઓડિયો મેટ્રિક સહાયક : રૂપિયા 13,000/-
 • પેરા મેડિકલ વર્કર : રૂપિયા 11,000/-

વય મર્યાદા

આરોગ્ય વિભાગ ની આ ભરતીમાં વધુમાં વધુ વય મર્યાદા 40 થી 45 વર્ષ સુધીની છે. પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

મિત્રો, આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત સમયે ઈન્ટરવ્યુ અથવા મેરીટ લીસ્ટ આધારિત પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ છે કે આ ભરતી 11 માસના કરાર આધારિત છે.

અરજી કરવાની રીત

 • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
 • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.
 • સૌપ્રથમ નીચે આપેલ લીંક ની મદદથી સત્તાવાર જાહેરાત વાંચો.
 • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેની સામે Apply Now પર.ક્લિક કરો.
 • અરજી ફોર્મ ભરો.
 • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
 • તમારુ ફોર્મ સબમિટ કરો.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરોઅહી ક્લિક કરો

Leave a Comment