મિત્રો, દિવાળી તહેવાર હિન્દુ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવાર રાવણને હરાવીને ભગવાન રામ 14 વર્ષના વનવાસ પૂરો થયા બાદ ઘરે આવે છે તેની ખુશીમાં ઉજવવમાં આવે છે. દિવાળી તહેવાર દશેરાના 20 દિવસ બાદ આવે છે. આ તહેવાર હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. Happy Diwali Image 2023, Happy Diwali Status 2023 Happy Diwali Quotes 2023 Happy Diwali Wallpaper 2023

Happy Diwali 2023: Wishes, Image,Status,Quotes,Message,Wallpapers
દિવાળી તહેવાર આવતા પહેલા લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરાવે છે. ઘરમાં કલર કામ કરાવે છે. દિવાળીની ઉજવણી કરવા માટે ખરીદી કરવામાં આવે છે. દિવાળી એ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાતો તહેવાર છે. ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાત ઘરે પરત ફરે છે તેને ખુશી નિમિત્તે આ તહેવાર ઉજવવામાં આવે છે.
દિવાળીની શુભેચ્છાઓ
દિવાળીના આ તહેવાર પર
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય,
સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત
આપના જીવનમાં ઝગમગતિ રહે અને
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
એવી શુભેચ્છા.
શુભ દિપાવલી
પ્રેમનો દીવો પ્રગટાવી દુ:ખની સાંકળ ફોડીએ.
સમૃદ્ધિનું રોકેટ છોડીએ સુખની કોઠીએ ફોડીએ.
બસ આજ રીતે ખુશ થઈ બધા સંબંધો ફરી જોડીએ.
તમને અને તમારા પરિવારને અમારા તરફથી
દીપાવલીની હાર્દિક શુભેચ્છા.
દિવાળીનો પાવન પર્વ
આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી
મારી અને મારા પરિવાર તરફથી
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.
દીવડાથી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી
Amazon Great Indian Festival Sale 2023: મોબાઈલ, ઇયરફોન, ટેબ્લેટ માટે ડિલ્સ જોવો