Gujarat Sahitya Academy Recruitment 2023: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી, મળશે રૂપિયા 45,000 પગાર

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Gujarat Sahitya Academy Recruitment 2023 ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 18 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતાં હોય અને પોસ્ટ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો. ફોર્મ ભરવાની શરુ તારીખ 20 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

Gujarat Sahitya Academy Recruitment 2023

Gujarat Sahitya Academy Recruitment 2023

લેખ નું નામGujarat Sahitya Academy Recruitment 2023
ભરતી બોર્ડગુજરાત સાહિત્ય અકાદમી
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
નોકરી સ્થળ ગુજરાત
અરજી પ્રકારઓફ્લાઇન
અરજી શરુ થવાની તારીખ 20 ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 03 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.gujaratsahityaacademy.com
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તરીખ 18 ઓકટોબર 2023 અન રોજ જાહેર કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 20 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

ગુજરાત સાહિત્ય અકાદમી ની આ ભરતીમાં સંપાદક, પ્રકાશન અધિકારી અને સહાયક મહામાત્ર ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત છે.

  • સંપાદક
  • પ્રકાશન અધિકારી
  • સહાયક મહામાત્ર

શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પસંદગી થનાર ઉમેદવારને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

  • સંપાદક : રૂપિયા 45,000/-
  • પ્રકાશન અધિકારી : રૂપિયા 45,000/-
  • સહાયક મહામાત્ર: રૂપિયા 45,000/-

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી ની છેલ્લી તારીખ બાદ નિયત સમયે ઈન્ટરવ્યુ અથવા મેરીટ લીસ્ટ આધારિત પસંદગી કરવામાં આવી શકે છે. પસંદગી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.
  • હવે www.gujaratsahityaacademy.com સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • હવે Recruitment સેક્શન માં જઈને Registration કરી લો.
  • આઈડી અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરો.
  • હવે ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. સબમિટ કરો.
  • હવે ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
  • અરજી સાથે ડોક્યુમેન્ટ જોડીને જાહેરાતમાં આપેલ સરનામે મોકલો.

CPN Nashik Recruitment 2023: કરન્સી નોટ પ્રેસ દ્વારા સુપરવાઈઝરની અને અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર, મળશે 27,600 રૂપિયા પગાર

Assam Rifles Recruitment 2023: આસામ રાઇફલ્સ દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત

ગાંધીનગર માં ક્લાર્ક અને પ્રાઇવેટ સેક્રેટરી ની નોકરી કરવાની તક, મળશે 19,900 રૂપિયા પગાર

પરીક્ષા વગર સીધી ભરતી, આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર, મળશે 25,000 રૂપિયા પગાર

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો

Leave a Comment