જો તમે પણ ગાંધીનગર માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. Gujarat Gram Gruh Nirman Board Recruitment 2023 ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની જાહેરાત 05 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓફલાઈન અરજી કરી શકો છો. ફોર્મ ભરવાની શરુ તારીખ 05 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 12 ઓકટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

Gujarat Gram Gruh Nirman Board Recruitment 2023
લેખ નું નામ | Gujarat Gram Gruh Nirman Board Recruitment 2023 |
ભરતી બોર્ડ | ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ |
પોસ્ટ | વિવિધ |
નોકરી સ્થળ | ગાંધીનગર |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 05 ઓકટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 05 ઓકટોબર 2203 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 12 ઓકટોબર 2023 |
Join WhatsApp Group | click here |
મહત્ત્વપૂર્ણ તારીખ
આ ભરતી અંગેની જાહેરાત 05 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓફલાઈન અરજી કરી શકો છો. ફોર્મ ભરવાની શરુ તારીખ 05 ઓકટોબર 2023 છે અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 12 ઓકટોબર 2023 છે.
પોસ્ટ નું નામ
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અધિક મદદનીશ ઇજનેર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક તથા રિકવરી આસિસ્ટન્ટ ની પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પગાર ધોરણ
પસંદગી થનાર ઉમેદવારને સરકારના નિયમ અનુસાર પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | પગાર |
અધિક મદદનીશ ઇજનેર | રૂપિયા 28,000/- |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 22,000/- |
સિનિયર ક્લાર્ક | રૂપિયા 18,000/- |
રિકવરી આસિસ્ટન્ટ | રૂપિયા 12,000/- |
રજી ફી
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ભરતી માટે તમામ કેટેગરી માટે અરજી ફી ભરવાની નથી. અરજી ફી અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ખાલી જગ્યા
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અધિક મદદનીશ ઇજનેર – 08, ટેક્નિકલ આસિસ્ટન્ટ – 07, સિનિયર ક્લાર્ક 04 તથા રિકવરી આસિસ્ટન્ટ 04 પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પસંદગી પ્રક્રિયા
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ભરતી પ્રક્રિયા માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત થઈ શકે છે. જો બોર્ડ ઈચ્છે તો લેખિત પરીક્ષા પણ થઈ શકે છે. તમને જણાવી દઇએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત છે.
અરજી કરવાની રીત
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે. અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને જાહેરાતમાં દર્શાવેલ સ્થળ પર જમા કરાવવાની રહેશે.
Indian Army TGC 139 Recruitment 2023: ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |