GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રો રેલ્વે કોર્પોરેશન દ્વારા નવી ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન (GMRC Recruitment 2023) માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પગાર પણ સારો મળશે. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 17 ઓકટોબર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત તેમજ અન્ય માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત અને લેખ પૂરો વાંચો.

GMRC Recruitment 2023

GMRC Recruitment 2023 Gujarat Metro Railway Corporation Recruitment 2023

લેખનું નામGMRC Recruitment 2023
ભરતી બોર્ડGMRC
પોસ્ટવિવિધ
નોકરી સ્થળગુજરાત
સત્તાવાર જાહેરાત તારીખ ઓકટોબર 2023
ફોર્મ ભરવાની શરુ તારીખ 04 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓકટોબર 2023
હોમ પેજ અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો
કુલ જગ્યા જાહેરાત વાંચો

Important Date

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 04 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 17 ઓકટોબર 2023 છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ નું નામ

ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન (GMRC) દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ચીફ જનરલ મેનેજર/ જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, જોઇન્ટ જનરલ મેનેજર, સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, Engineer Sr. Grade ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

  • ચીફ જનરલ મેનેજર/ જનરલ મેનેજર
  • એડિશનલ જનરલ મેનેજર
  • જોઇન્ટ જનરલ મેનેજર
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર
  • ડેપ્યુટી જનરલ મેનેજર
  • મેનેજર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • Engineer Sr. Grade

કુલ ખાલી જગ્યા

ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન દ્વારા કુલ 80 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વિગત જોવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

મિત્રો, GMRC ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઈન્ટરવ્યુ અથવા મેરીટ લીસ્ટ આધારિત પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે.
  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેના સામે Apply Online પર ક્લિક કરો.
  • તમારુ ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ ની પ્રિન્ટ લઈ લો.

આરોગ્ય વિભાગમાં નોકરી કરવાની તક, વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Gram Gruh Nirman Board Recruitment 2023: ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

ઇન્ડિયન આર્મી માં નોકરી કરવા સુવર્ણ તક, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓકટોબર 2023, વાંચો જાહેરાત

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો

Leave a Comment