જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. મિત્રો, ગાંધીનગરમાં ક્લાર્ક અને પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નોકરી કરવાની તક આવી ગઈ છે. Information And Librery Network Centre દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 27 સપ્ટેમ્બર 2023 માં રોજ કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતાં હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023 છે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

Gandhinagar Clerk & Privet Secretary Recruitment 2023
લેખનું નામ | Gandhinagar Clerk & Privet Secretary Recruitment 2023 |
ભરતી બોર્ડ | Information And Librery Network Centre |
પોસ્ટ | ક્લાર્ક અને પ્રાઇવેટ સેક્રેટરી |
નોકરી સ્થળ | ગાંધીનગર |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 30/09/2023 |
ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ | 20/10/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.inflibnet.ac.in/ |
Gujojas Home Page | click here |
Join WhatsApp Channel | click here |
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા
મિત્રો, Information And Librery Network Centre દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં ક્લાર્ક – 01 અને પ્રાઇવેટ સેક્રેટરી – 01ની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા છે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત
Information And Librery Network Centre દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે ટેબલ માં આપેલ છે. લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત વાંચવા માટે નીચે લીંક આપેલ છે. જે લિંક પર ક્લિક કરીને તમે લાયકાત અંગેની માહિતી જોઈ શકો છો.
પોસ્ટ | લાયકાત |
પ્રાઇવેટ સેક્રેટરી | કોઈ પણ શાખામાં સ્નાતક |
ક્લાર્ક | 12 પાસ અથવા તેની સમકક્ષ |
પગાર
મિત્રો, ક્લાર્ક અને પ્રાઇવેટ સેક્રેટરી ની આ ભરતી માટે પગાર ધોરણ સારું મળશે. પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે.
પોસ્ટ | પગાર |
પ્રાઇવેટ સેક્રેટરી | રૂપિયા 44,900 થી 1,42,400/- |
ક્લાર્ક | રૂપિયા 19,900 થી 63,200/- |
વય મર્યાદા
મિત્રો, Information And Librery Network Centre ની આ ભરતીમાં વાય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ વય મર્યાદા પ્રાઇવેટ સેક્રેટરી માટે 35 વર્ષની હોવી જોઈએ અને ક્લાર્ક કામ ટાઇપીસ્ટ ની પોસ્ટ માટે વધુમાં વધુ વય મર્યાદા 30 વર્ષની હોવી જોઇએ.
પસંદગી પ્રક્રિયા
Information And Librery Network Centre દ્વારા આ જે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે તેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા / ઈન્ટરવ્યુ આધારિત થઈ શકે છે. પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો જેની લિંક નીચે આપેલ છે.
- સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ભરો.
- ફોર્મ ભર્યા બાદ ધ્યાથી ચેક કરો . જો ભૂલ હોય તો સુધારી લો.
- હવે તમારાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- હવે તમારું ફોર્મ સબમિટ કરો.
SBI WhatsApp Banking: WhatsApp દ્વારા બેલેન્સ, મીની સ્ટેટમેન્ટ અને અન્ય માહિતી જોવો
NHB Recruitment 2023: નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ભરતી જાહેર, મળશે 36,000 પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી માટે | અહી ક્લિક કરો |