જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક ખુશખબર છે. EXIM Bank Recruitment 2023 મિત્રો, EXIM બેંક દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બેંકમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે આ એક સારા સમાચાર છે. આ ભરતી અંગેની જાહેરાત 11 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતી માટે રસ ધરાવો છો અને લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 21 ઓક્ટોબર 2023 છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

EXIM Bank Recruitment 2023
લેખ નું નામ | EXIM Bank Recruitment 2023 |
ભરતી બોર્ડ | EXIM Bank |
પોસ્ટ નું નામ | Management Trainee |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 21 ઓકટોબર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 10 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.eximbankindia.in |
Gujojas હોમ પેજ | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
Important Date
આ ભરતી અંગેની જાહેરાત 11 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતી માટે રસ ધરાવો છો અને લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 21 ઓક્ટોબર 2023 છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
સત્તાવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ EXIM Bank દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
નોકરી સ્થળ
EXIM Bank Management Trainee Recruitment 2023 માટે નોકરી સ્થળ ગુજરાત તથા ભારતના અલગ અલગ રાજ્યો માં છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત
મિત્રો, શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. EXIM BANK માં નોકરી કરવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.
કુલ ખાલી જગ્યા
સત્તાવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ EXIM Bank દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇની 43 પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવારને પગાર ધોરણ સારું મળવાપાત્ર છે. ઉમેદવારો ને માસિક 36,000 રૂપિયા થી લઈને 63,840 સુધી પગાર ચૂકવવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
જનરલ અને OBC ઉમેદવારો માટે રૂપિયા 600/- અરજી ફી છે. અન્ય ઉમેદવારો માટે 100/- રૂપિયા અરજી ફી છે.
પસંદગી પ્રક્રિયા
મિત્રો, EXIM Bank ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઓનલાઈન ટેસ્ટ અથવા ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો
- હવે નીચે લિંક આપી છે જેની મદદ થી અરજી કરવા માટે સીધા તમે ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ પર પહોંચી જશો.
- હવે Apply Now પર ક્લિક કરો.
- તમારુ અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- હવે ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
અરજી કરવા માટે જરૂરી લિંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો (21/10/2023) | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |