Employee State Insurance Corporation Recruitment 2023

Employee State Insurance Corporation Recruitment 2023

નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. Employee State Insurance Corporation દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. ESIC Recruitment 2023 માટે કુલ 275 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ESIC Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 01 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 01 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર 2023 છે.

ESIC Recruitment 2023

ESIC Recruitment 2023

લેખનું નામESIC Recruitment 2023
ભરતી બોર્ડકર્મચારી રાજ્ય વીમા નિગમ
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા 275
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ 01 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુ તારીખ 01 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર 2023
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
Join WhatsApp Group અહી ક્લિક કરો

કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા કુલ 275 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઓડિયો મીટર ટેકનિશિયન, ડેન્ટલ મિકેનિક, ECG ટેકનિશિયન, જુનિયર રેડિયોગ્રાફર, જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ, OT આસિસ્ટન્ટ અને ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર , સામાજિક કર્મચારી/ સામાજિક માર્ગદર્શિકા પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ તારીખ

ESIC Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 01 ઓકટોબર 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 01 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર 2023 છે.

પોસ્ટ નું નામ

Employee State Insurance Corporation Recruitment 2023 માટે ઓડિયો મીટર ટેકનિશિયન, ડેન્ટલ મિકેનિક, ECG ટેકનિશિયન, જુનિયર રેડિયોગ્રાફર, જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ, OT આસિસ્ટન્ટ અને ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર , સામાજિક કર્મચારી/ સામાજિક માર્ગદર્શિકા પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

  • ઓડિયો મીટર ટેકનિશિયન,
  • ડેન્ટલ મિકેનિક,
  • ECG ટેકનિશિયન,
  • જુનિયર રેડિયોગ્રાફર,
  • જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ,
  • OT આસિસ્ટન્ટ અને ફાર્માસિસ્ટ,
  • રેડિયોગ્રાફર ,
  • સામાજિક કર્મચારી/ સામાજિક માર્ગદર્શિકા

ખાલી જગ્યા

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા કુલ 275 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ વય મર્યાદા અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ છે જ્યારે વધુમાં વધુ વય મર્યાદા 25 વર્ષ છે

લઘુત્તમ વય મર્યાદા18 વર્ષ
મહત્તમ વય મર્યાદા 25 વર્ષ

શૈક્ષણિક લાયકાત

મિત્રો, ESIC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

  • 12 પાસ
  • આઈ. ટી. આઈ પાસ
  • ગ્રેજયુએટ
  • ડિપ્લોમા
  • જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં થશે જેની માહિતી નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • કોમ્પ્યુટર પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી

અરજી કરવાની રીત

આ ભરતીમાં રસ ધરાવતાં અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે તમે જે પોસ્ટ માટે લાયક છો તેની સામે Apply Online પર ક્લિક કરો.
  • હવે તમારું ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારું ફોર્મ સબમિટ કરો.

Gujarat Gram Gruh Nirman Board Recruitment 2023: ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી જાહેર

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે અહી ક્લિક કરો

Leave a Comment