Assam Rifles Recruitment 2023

Assam Rifles Recruitment 2023: આસામ રાઇફલ્સ દ્વારા ભરતી જાહેર, મળશે રૂપિયા 69,100 સુધી પગાર, વાંચો જાહેરાત

નમસ્કાર મિત્રો, જો તમારુ સપનું પણ આસામ રાઇફલ્સ માં નોકરી કરવાનું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. Assam Rifles Recruitment 2023 આસામ રાઇફલ્સ દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ આસામ રાઇફલ્સ ગ્રુપ બી અને ગ્રુપ સી ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ ભરતીમાં જો તમે પણ રસ ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 19 નવેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

Assam Rifles Recruitment 2023

Assam Rifles Recruitment 2023, Apply Online for 161 Vacancies, Application Form, Salary And Official Notification

આસામ રાઇફલ્સ દ્વારા તાજેતરમાં ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં આસામ રાઇફલ્સ ગ્રુપ બી અને ગ્રુપ સી ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવી છે. આ ભરતીમાં કુલ 161 જગ્યાઓ ખાલી છે. સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

લેખ નું નામAssam Rifles Recruitment 2023
ભરતી બોર્ડઆસામ રાઇફલ્સ
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા 161
નોકરી સ્થળ સમગ્ર ભારત
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 19 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.aasamrifles.gov.in
Join WhatsApp Group અહી ક્લિક કરો
Join WhatsApp Channel અહી ક્લિક કરો

Important Date

આ ભરતીમાં જો તમે પણ રસ ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 21 ઓકટોબર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 19 નવેમ્બર 2023 છે.

પોસ્ટ નું નામ

Assam Rifles દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી માટેની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં બ્રિજ અને રોડ( પુરુષ અને સ્ત્રી), ક્લાર્ક (પુરુષ અને સ્ત્રી), ધાર્મિક શિક્ષક ઓપરેટર રેડિયો અને લાઇન, રેડિયો મિકેનિક, આર્મર,લેબ આસિસ્ટન્ટ, નર્સિંગ આસિસ્ટન્ટ, વેટરનરી ફિલ્ડ આસિસ્ટન્ટ, આયા (પેરા મેડિકલ), ધોબી ની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.

 • બ્રિજ અને રોડ( પુરુષ અને સ્ત્રી),
 • ક્લાર્ક (પુરુષ અને સ્ત્રી),
 • ધાર્મિક શિક્ષક
 • ઓપરેટર રેડિયો અને લાઇન,
 • રેડિયો મિકેનિક,
 • આર્મર,
 • લેબ આસિસ્ટન્ટ,
 • નર્સિંગ આસિસ્ટન્ટ,
 • વેટરનરી ફિલ્ડ આસિસ્ટન્ટ,
 • આયા (પેરા મેડિકલ),
 • ધોબી

શૈક્ષણિક લાયકાત

Assam Rifles Bharti 2023 માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટલાયકાત
બ્રિજ અને રોડ( પુરુષ અને સ્ત્રી)10 પાસ અને ડિપ્લોમા
ક્લાર્ક (પુરુષ અને સ્ત્રી)12 પાસ અને ટાયપિંગ
ધાર્મિક શિક્ષકસ્નાતક
ઓપરેટર રેડિયો અને લાઇન10 પાસ અને ITI
રેડિયો મિકેનિક10 પાસ અને ડિપ્લોમા અથવા નોન – મેડિકલ સાથે 12 પાસ
આર્મર10 પાસ
લેબ આસિસ્ટન્ટ10 પાસ
નર્સિંગ આસિસ્ટન્ટ10 પાસ
વેટરનરી ફિલ્ડ આસિસ્ટન્ટ12 પાસ અને વેટરનરી સાયન્સમાં ડિપ્લોમા
આયા (પેરા મેડિકલ)10 પાસ
ધોબી10 પાસ

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવારને મહિને 18,000 રૂપિયાથી 69,100/- સુધી પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે.

અરજી ફી

આસામ રાઇફલ્સ ની આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છે. તેથી ઓનલાઈન અરજી કરી અને અરજી ફી ભરી ફોર્મ સફળતા પૂર્વક ભરી શકાય.

 • તમામ કેટેગરી ગ્રુપ બી માટે રૂપિયા 200/-
 • તમામ કેટેગરી ગ્રુપ સી માટે રૂપિયા 100/-
 • SC/ST/મહિલા/ Serviceman પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.

પસંદગી પ્રક્રિયા

આસામ રાઇફલ્સ કુલ 161 ખાલી જગ્યાઓ માટે ટેકનિકલ અને ટ્રેડસમેન ની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ની માહિતી નીચે મુજબ છે.

 • PMT અને PET
 • કૌશલ્ય કસોટી
 • લેખિત પરીક્ષા
 • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
 • તબીબી પરીક્ષા

શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)

આસામ રાઇફલ્સ ની આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન ફોર્મ ભરાય જાય પછી નિયત તારીખે શારીરિક કાર્યક્ષમતા કસોટી ની ચકાસણી થશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

જાતિઅંતરસમય
પુરૂષ5 કિલોમીટર24 મિનિટ
સ્ત્રી 1.6 કિલોમીટર8.3 મિનિટ

અરજી કરવાની રીત

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે માત્ર ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 19/11/2023 છે.

 • જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
 • સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
 • નીચે આપેલ લીંક ની મદદથી તમે અરજી ફોર્મ ના પેજ પર પહોંચી જશો.
 • હવે અરજી ફોર્મ ભરો.
 • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
 • અરજી ફી ભરો.
 • ફોર્મ સબમિટ કરો.
 • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
RMC Recruitment 2023: ધોરણ 10 પાસ+ SI પાસ માટે આવી ભરતી, મળશે 16,624 રૂપિયા પગાર
રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત, મળશે સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
EXIM બેંક દ્વારા ભરતી 2023: મળશે રૂપિયા 36,000/- પગાર, વાંચો જાહેરાત
IB ભરતી 2023: કુલ 677 જગ્યાઓ માટે ભરતી જાહેર, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી, વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત મેટ્રો રેલવે દ્વારા ભરતી 2023

Leave a Comment