Amazon Great Indian Festival Live Now: 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કોઈપણ વસ્તુની ખરીદી ઉપર

Amazon Great Indian Festival 2023: નમસ્કાર મિત્રો, એમેઝોન દ્વારા દર વર્ષે દિવાળી નજીક આવતાની સાથે વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર લાવતા હોય છે. આજથી એટલે કે તારીખ 08/10/2023 ના રોજથી એમેઝોન ઉપર એમેઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ ચાલુ થયો છે જેમાં તમને દરેક વસ્તુ જેવી કે મોબાઈલ, ફ્રિજ, ઘરની વસ્તુઓ અને અન્ય તમામ વસ્તુઓ ઉપર 10 ટકાથી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Amazon Great India Festival 2023

Amazon Great Indian Festival 2023: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023

એમેઝોન જે એક ઓનલાઈન સ્ટોર છે જ્યાંથી તમે કોઈપણ વસ્તુની ઓનલાઈન ખરીદી કરી શકો છો. જેમાં તમને દિવસે ને દિવસે વિવિધ ઓફરો આપવામાં આવતી હોય છે. એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ આજથી ચાલુ થઈ ગયો છે તો મિત્રો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરશો તો તમને 10 ટકા કરતાં પણ વધુ અને છેલ્લામાં છેલ્લું 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એ લિંક દ્વારા તમે કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો.

SBI Card અથવા તો SBI Debit Card ઉપર મળશે ડિસ્કાઉન્ટ

જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ છે અને તમે Amazon Great Indian Festival માંથી ખરીદી કરો છો તો તો તમને ફરજિયાત 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતલબ કે એમઝોન જે ડિસ્કાઉન્ટ કિંમતે તમને વસ્તુ આપી રહી હશે તેના ઉપર તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ ફરજિયાત આપવામાં આવશે અને તમને તેટલો ફાયદો થશે. ડિસ્કાઉન્ટ ઓફર માટેની લિંક નીચે આપેલી છે જેના ઉપર જઈને તમે જોઈ શકશો.

લેપટોપ, સ્માર્ટ વોચ અને હેડફોન માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

જો તમે Amazon Great Indian Festival ના આ ઓફરમાંથી ખરીદી કરો છો તો તમને વિવિધ કંપનીના લેપટોપ, સ્માર્ટ વોચ અને હેડફોન ઉપર તમને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ ઓફર માત્ર ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ પૂરતી જ છે. માટે જો તમે વધુમાં વધુ ડિસ્કાઉન્ટ ઉપર ખરીદી કરવા માંગો છો તો હાલ જ નીચે આપેલ લિંક દ્વારા ખરીદી કરો.

કપડાં, બુટ અને બ્યુટી પાર્લર માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

જો તમે 50 ટકાથી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કપડાં, બુટ અને બ્યુટી પાર્લરની વસ્તુઓ અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે મેળવવા માંગો છો અને સાથે 10 ટકા અન્ય ડિસ્કાઉન્ટ પણ આ વસ્તુઓની ખરીદી ઉપર મેળવવા માંગો છો તો તમે Amazon Great Indian Festival ઉપરથી આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મેળવી શકો છો અને તમારી મનગમતી વસ્તુઓ ખરીદી શકો છો. જેની લિંક તમને નીચે આપેલી છે.

હોમ, કિચન અને ફર્નિચર ઉપર ડિસ્કાઉન્ટ

જો તમે હોમ એટલે કે ઘરમાં વપરાતી વસ્તુઓ, કિચન એટલે કે રસોડામાં વપરાતી વસ્તુઓ અને ફર્નિચર લેવાનું વિચારતા હોવ તો Amazon Great Indian Festival ઉપર મિનિમમ 60 ટકા જેટલું ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવશે અને આ ઓફર માત્ર એમેઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ પૂરતી જ છે તો આજે જ ઓર્ડર કરો અને મંગાવો તમારી મનગમતી વસ્તુઓ.

વિમાનની ટિકિટ ખરીદી ઉપર પણ ડિસ્કાઉન્ટ

જો તમારે વિમાનમાં ફરવાનું થોડા થોડા દિવસે થતું હોય અથવા તો હાલથી જ તમે ક્યાંય ફરવા જવાના હોય અને તમને વિમાનમાં ફરવું હોય અને તેની ટિકિટ ઉપર તમારે 20 ટકાનું મસ્ત ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો આજે જ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારી વિમાનની ટિકિટ બુક કરવી ડિસ્કાઉન્ટ મેળવો અને બચેલા પૈસાથી આનંદ કરો.

મહિલાઓ માટે ખાસ ઓફર

મહિલાઓની દરેક વસ્તુઓ જેવી કે સાડી, ડ્રેસ, સેન્ડલ એટલે કે ફૂટવેર, બ્યુટી પ્રોડક્ટ્સ, ફેશન, જ્વેલરી અને અન્ય તમામ વસ્તુઓ ઉપર મહિલાઓને 50 ટકા થી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા માટેની લિંક તમને છેલ્લે મળી જશે અને તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે.

એક્સચેન્જ ઓફર ઉપર મોટું ડિસ્કાઉન્ટ

જો તમે કોઈપણ વસ્તુ એક્સચેન્જ ઓફર ઉપર ખરીદો છો તો તમને બહુ મોંટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળી શકે છે. જેમા તમે જો કોઈ નવો ફોન ખરીદવા માંગતા હોય તો તમને તેના ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને વધુમાં વધુ ફોનની કિંમત અથવ તો અન્ય વસ્તુઓની કિંમત ઓછી થઈ તમને ઓફરનો લાભ મળી શકે છે.

મિત્રો એમેઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ એ તારીખ 08/10/2023 થી લઈને 21/10/2023 સુધી ચાલવાનો છે. માટે તમે ઉતાવળ ન કરીને શાંતિથી પણ તેની ખરીદી કરી શકો છો. એમઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં બેસ્ટ ઓફરનો લાભ લેવા માટેની લિંક નીચે આપેલી છે જેના ઉપર ક્લિક કરો અને મેળવો 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.

એમઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ 2023 માટે અહિયાં ક્લિક કરો

Leave a Comment